Western Times News

Gujarati News

નવી દિલ્હી, આ વર્ષની શરૂઆતમાં ચીનમાં એક પ્લેન ક્રેશ થવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર,...

બેંગાલુરુ, એમેઝોન ઇન્ડિયાએ તેની વાર્ષિક ફ્લેગશીપ સમીટ એમેઝોન સમભાવમાં સ્માર્ટ કોમર્સ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ નવી પહેલ લોકલ...

કર્મનિષ્ઠ કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લાના કર્મયોગીઓ નો પરિશ્રમ રંગ લાવ્યો. યોજનાઓના પરિણામલક્ષી અમલમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને નર્મદા...

હાર્દિક પટેલે આજે સોનિયા ગાંધીને હિન્દી અને અંગ્રેજી ભાષામાં પત્ર લખીને આખરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એક ટ્વિટ દ્વારા...

(વિરલ રાણા) ભરૂચ, જંબુસર તાલુકાના ટંકારી બંદર હાઇસ્કુલ ખાતે મફત આંખ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.જેમાં ૨૫૦ જેટલા જરૂરિયાતમંદોએ...

બાયડ તાલુકાની સરસોલી દૂધ મંડળીના ચૂંટણી અધિકારીને ચૂંટણી પ્રક્રિયાના કોઈ નિયમોની ખબર જ નથી, તેમ તેમણે કબૂલાત કરતાં જણાવ્યું (તસ્વીરઃ...

ગોધરા નગર પાલિકાની મળેલી ત્રિમાસિક સામાન્ય સભામાં અધિકારીઓ સભ્યોના ફોન  ઉપાડતા નહીં હોવાના મુદ્દે વિપક્ષી સભ્યો નો હોબાળો મહિલા સભ્યના...

• સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં કરાઇ રહી છે • ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં...

રાજકોટ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જાેડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા...

ગાંધીનગર, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે...

અમદાવાદ, લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મોટા રેકેટના મુખ્ય સૂત્રધાર એવા કલોલના ભરત ઉર્ફે બોબી પટેલે ગુજરાત...

અમદાવાદ, ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ રેજિસ નદીમાં ડૂબતી બોટમાંથી બચાવાયેલા છ ગુજરાતી યુવકોએ ચોંકી જવાય તેવી...

મુંબઈ, ભારતના સૌથી મોટા આઈપીઓનું આજે શેરબજારમાં ડેબ્યુ થયું છે. જાેકે એલઆઈસીના આઈપીઓમાં લગભગ તમામ રોકાણકારોને લિસ્ટિંગ સમયે નેગેટીવ રિટર્ન...

મુંબઈ, દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ૨૦૨૨માં પહેલીવાર સતત ૨ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ટીમે સોમવારે રમાયેલી...

નવી દિલ્હી, ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં જેલની સજા કાપી રહેલા આરોપી સુકેશ ચંદ્રશેખરને કારણે જેલ તંત્ર મુશ્કેલીમાં મૂકાયું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.