Western Times News

Gujarati News

રાજકોટ, ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જાેડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા...

ગાંધીનગર, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે...

અમદાવાદ, લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના મોટા રેકેટના મુખ્ય સૂત્રધાર એવા કલોલના ભરત ઉર્ફે બોબી પટેલે ગુજરાત...

અમદાવાદ, ૨૮ એપ્રિલ ૨૦૨૨ના રોજ અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ રેજિસ નદીમાં ડૂબતી બોટમાંથી બચાવાયેલા છ ગુજરાતી યુવકોએ ચોંકી જવાય તેવી...

મુંબઈ, ભારતના સૌથી મોટા આઈપીઓનું આજે શેરબજારમાં ડેબ્યુ થયું છે. જાેકે એલઆઈસીના આઈપીઓમાં લગભગ તમામ રોકાણકારોને લિસ્ટિંગ સમયે નેગેટીવ રિટર્ન...

મુંબઈ, દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ૨૦૨૨માં પહેલીવાર સતત ૨ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ટીમે સોમવારે રમાયેલી...

નવી દિલ્હી, ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં જેલની સજા કાપી રહેલા આરોપી સુકેશ ચંદ્રશેખરને કારણે જેલ તંત્ર મુશ્કેલીમાં મૂકાયું...

અમરેલી, અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરાણા નજીક બે ટ્રક વચ્ચે જાેરદાર ટક્કર થતા એક ડ્રાઈવરનું...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન શિબિર પૂર્ણ થઈ ગઈ છે. અહેવાલ છે કે...

મુંબઇ, મુંબઈ-ગુજરાત હાઈવે પર સોપારીથી ભરેલા કન્ટેનરને લૂંટવાના આરોપી જાવેદ ઉર્ફે જૌવાદને મહારાષ્ટ્રની ક્રાઈમ બ્રાન્ચ અને વારાણસી એસટીએફ દ્વારા આઝમગઢના...

નવી દિલ્હી, ટ્રેઈની સ્નિફર ડોગ્સ એરપોર્ટ પર હવાઈ મુસાફરી વચ્ચે કોવિડ-19 વાયરસથી સંક્રમિત વ્યક્તિને શોધી શકશે. એક શોધ રિપોર્ટમાં એ દાવો...

નવીદિલ્હી, રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ૧૦ જૂને મતદાન થવાનું છે. આ સાથે જ સાંસદોના રાજીનામાને કારણે તેલંગાણાની એક સીટ પર...

નવીદિલ્હી, ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ જણાવ્યું હતું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી અરુણાચલ પ્રદેશમાં સમગ્ર...

ગોંડલ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા આવતા ખેડૂતોને કારમાં લીફટ આપીને રોકડ રકમ સેરવી લેતી રાજુલા પંથકની પાંચ શખસની ગેંગને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.