નવી દિલ્હી, પાકિસ્તાનમાં સત્તા ગુમાવનારા પૂર્વ પીએમ ઈમરાનખાને હવે એલાન કર્યુ છે કે, જ્યાં સુધી ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય...
નવી દિલ્હી, આતંકવાદના ઈરાદાને ધ્વસ્ત કર્યા બાદ કેન્દ્ર સરકારે હવે દર વર્ષે આતંકવાદી વિરોધી દિવસ પણ ઉજવવા જઈ રહી છે....
નવી દિલ્હી, શુક્રવારે સાંજના સમયે મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સાંજના સમયે વિકરાળ આગ ફાટી નીકળી...
વારાણસી, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં શનિવારનો દિવસ ખાસ્સો મહત્વનો રહ્યો. વારાણસી કોર્ટમાં પાંચ મહિલાઓએ દાખલ કરેલી અરજી પર સુનાવણી બાદ અપાયેલા...
ભુવનેશ્વર, લોકોને બે ટંક જમવાનું નસીબ થતું નથી અને રાજકીય નેતા અને સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાનું ધન ભેગું કરી રહ્યા...
નવીદિલ્હી, માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્વટરના ટોચના મેનેજમેન્ટ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. જ્યારથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટિ્વટર સોદો કર્યો...
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બોર્ડર પર આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં વહેલી સવારે એક ડ્રોન જાેવા...
નવી દિલ્હી, દેશમાં સતત વધી રહેલા સામૂહિક બળાત્કારના કેસોમાં હવે કેન્દ્ર સરકાર તથા સુપ્રિમ કોર્ટ એકશનમાં આવી છે અને ૧૨...
સીરીયા, છેલ્લા કેટલાંક મહિનાઓથી રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ઘ ચાલી રહ્યું છે. બન્ને દેશો એકબીજાને મચક આપવા તૈયાર નથી. તેવા...
અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકાના અમરાતપરા ગામની સીમમાં અમરાવતી નદી કિનારે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ચાલી રહી હતી. આ ભઠ્ઠીઓ પર પોલીસે...
અમદાવાદ, ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ. 2.60નો વધારો કરવામાં આવ્યો છે...
નવી દિલ્હી, તાજેતરમાં ગૂગલ અને એપલે એપ ડેવલપર્સને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, જેમની એપ્સ અપડેટ કરવામાં નથી આવી રહી...
નવી દિલ્હી, ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલ સત્યદેવ નારાયણને સોંપ્યું છે....
નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચાર ધામ યાત્રા માટે ભાવિકોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે અ્ને બીજી તરફ ચિંતાજનક વાત...
કેરળ, મોડલ અને મલયાલમ એક્ટ્રેસ સહાનાનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સહાનાનો મૃતદેહ તેના ઘરના બાથરૂમમાંથી...
અમદાવાદ, અમદાવાદના મણિનગર ગોરના કૂવા પાસે કેનાલ પરથી પસાર થતા રેલવેટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા યુવકનું ઘટનાસ્થળે જ મોત...
અમદાવાદ, ઉનાળાની ગરમીમાં લીંબુની આવક ઓછી થતાં જ ભાવમાં તોતિંગ વધારો થયો હતો. એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા...
ભોપાલ, મધ્યપ્રદેશમાં સીધીમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં મેલી વિદ્યાની શંકાના આધારે ભાણીયાએ કુહાડી વડે તેના મામાનું માથું...
ત્રિવેણી પંચાલ સમાજ ખેડબ્રહ્મા નો 22 મો સમૂહ લગ્નોત્સવ ખેડબ્રહ્મા હાઇવે રોડ નજીક આવેલ વિશ્વકર્મા નગરમાં પંચાલ સમાજ વાડીમાં તારીખ...
ડુક્કરના મોઢા માંથી ભાઈને બચાવવા પડેલા ભાઈનો હાથ ફેક્ચર થતા સારવાર માટે આઈસીયુમાં. જૂના બોરભાઠા બેટમાં ડુક્કરે ભાઈ ઉપર હુમલો...
અમદાવાદ, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુએસએ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું....
નડિયાદ શહેરના વોર્ડ નં.૧,૩,૪,૫ અને ૬ ના નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો ટુંડેલ ગામ ખાતે ટુંડેલ, પીપલગ, ડુમરાલ, કેરીઆવી, પીપળાતા...
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પત્ની સવિતા કોવિંદ સાથે આજે જમૈકા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સની સાત દિવસની મુલાકાતે રવાના...
પાણી એ જીવન છે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી પાણી બચાવીએ- ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ મહેમદાવાદ ખાતે અંદાજીત રૂા. ૮૨.૨૭...
નવીદિલ્હી, જે લોકો કાળઝાળ ગરમીથી પીડાઈ રહ્યા છે તેઓ આતુરતાથી ચોમાસા ૨૦૨૨ની રાહ જાેઈ રહ્યા છે. હવામાન વિભાગ પછી, ખાનગી...