નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં મળેલી જીતે આમ આદમી પાર્ટીમાં નવો જુસ્સો આપ્યો છે. હવે પાર્ટીની નજર હિમાચલ પ્રદેશ...
તેલઅવીવ, ઈઝરાયેલના તેલ અવીવ શહેરમાં ગુરુવારે રાતે થયેલા ગોળીબારમાં બે વ્યક્તિઓના મોત થઈ ગયા છે જ્યારે ૮ લોકોને ગંભીર ઈજા...
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે...
પટણા, બિહાર વિધાન પરિષદના પરિણામ આવી ચૂક્યા છે. ભાજપ અને જનતા દળ યુનાઈટેડનું ગઠબંધન ૨૪માંથી ૧૩ બેઠક મેળવવામાં સફળ થયું...
લખનૌ, ગોરખનાથ મંદિર પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુર્તઝા આઇએસઆઇની...
હૈદરાબાદ, આંધ્રપ્રદેશના તમામ ૨૪ મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને તેમના રાજીનામા સુપરત કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી...
નવીદિલ્હી, ક્રેમલિને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ સામે પ્રતિબંધો લાદવાના યુએસના ર્નિણયથી તે આશ્ચર્યચકિત છે. ક્રેમલિને આ પગલાને...
ઈસ્લામાબાદ, ઈમરાન ખાન હજુ પણ વિપક્ષ સામે હાર માનવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાંથી લાગેલા આંચકા બાદ પણ તેઓ જણાવે છે...
જયપુર, રાજસ્થાનના શેખાવતીનો એક બહાદુર પુત્ર દેશની સેવામાં શહીદ થયો હતો. શહીદના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે સિક્કિમની રાજધાની ગંગટોક લઈ...
રાંચી, છત્તીસગઢ હાઈકોર્ટે એક બાળકની કસ્ટડીના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે પુરુષ સહકર્મીઓ સાથે હરવા-ફરવા જવા અથવા...
મુંબઇ, પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આઠ લોકોને જીવતા સળગાવવાના સંબંધમાં પ્રથમ ધરપકડ કરીને, સીબીઆઈએ મુંબઈમાં છુપાયેલા ચાર શકમંદોને ઝડપી લીધા...
સુરત, નવજાતને ત્યજી દેવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ એવા કિસ્સા હોય છે, જેમને પ્રેમસંબંધો બાદ ગર્ભ...
અમદાવાદ, બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી...
બાબાસાહેબ તરીકે વહાલથી ઓળખાતા ડો. બી. આર. આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14મી એપ્રિલે દેશભરમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ વખતે...
અમદાવાદ, શહેરમાં એક યુવતીના અપહરણની તેની સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકે પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી છે. હકીકત એવી હતી...
જામનગર, જામનગરમાં ગુરૂવારે મોડીરાતે એસટી નજીક એસ.ઓ.જી. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લીધા છે. મોડી રાતે એસ.ઓ.જી પોલીસે...
અમદાવાદ, છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વધેલા લીંબુના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. પ્રતિ કિલો લીંબુનો ભાવ ૨૦૦ રૂપિયાને પાર જતાં...
અમદાવાદ, કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ ૨૪ જૂન, ૨૦૨૦ના રોજ કડક રીતે માસ્કનો નિયમ લાગુ કર્યા બાદ બુધવારે પહેલીવાર શહેર...
મુંબઇ, માર્ચ મહિનામાં રિલીઝ થયેલી એસ.એસ. રાજામૌલીની બિગ બજેટની ફિલ્મ ઇઇઇને જબરજસ્ત સફળતા મળી છે. તેની અસર બોક્સ ઓફિસ પર...
મુંબઇ, ટેલિવિઝનના પોપ્યુલર કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો દબદબો આજે પણ જળવાયેલો છે. ટીઆરપી લિસ્ટમાં 'તારક મહેતા કા...
મુંબઇ, બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ દસવી સાતમી એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ ગઈ છે. તે પાછલા ઘણાં દિવસથી...
મુંબઇ, ટેલિવિઝનના સૌથી પોપ્યુલર શોઝ પૈકીના એક 'અનુપમા'ની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો ૫ એપ્રિલે જન્મદિવસ હતો. રૂપાલી ગાંગુલીના બર્થ ડેનું સેલિબ્રેશન...
નવી દિલ્હી, ક્યારેય કોઈ માનવીએ ડાયનાસોર જાેયો નથી. તેના અવશેષોના આધારે, માનવીએ તેની આકૃતિ અને તેના અસ્તિત્વનો સંપૂર્ણ સિદ્ધાંત બનાવ્યો...
મુંબઇ, હાલ બોલિવુડમાં માત્ર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની જ ચર્ચા થઈ રહી છે. કપલ આવતા અઠવાડિયે લગ્ન કરવાના...
મુંબઇ, કન્નડ સ્ટાર યશનું અપકમિંગ મૂવી K.G.F: Chapter 2 હવે રિલીઝ થવા જઈ રહી છે. 'K.G.F: Chapter 2ની રિલીઝ પહેલા...