Western Times News

Gujarati News

(માહિતી) નડિયાદ, સરદાર પટેલની જન્મ જયંતિ - એકતા દિવસ નિમિત્તે જિલ્લા રમત ગમત તથા યુવા વિકાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...

'રાષ્ટ્રીય એકતા દિન' નિમિત્તે ડાંગ જિલ્લામા યોજાઈ બાઈક રેલી ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યુ ;મોરબી...

આહવા, વઘઇ, અને સુબિર તાલુકાના ૪૯૨ લાભાર્થીઓને વ્યક્તિગત આદેશપત્રો (૨૪૩.૨૯ હે.ક્ષેત્રફળ) એનાયત કરતા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ (ડાંગ માહિતી): આહવા...

(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ખાતે સત્યમ વિધાલયમાં અખિલ આંજણા કેળવણી મંડળ નો ઉદઘાટન, સ્નેહ મિલન અને દાતા સન્માનનો એક કાર્યકમ જાણીતા...

(પ્રતિનિધિ) પાલનપુર, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૭ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા...

પંજાબ કાર્યાલયમાંથી ગાંધીનો ફોટો હટાવી લેનારઆમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘુસવાનો અધિકાર જ નથી : ગેહલોત (પ્રતિનિધિ) બાયડ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના...

નવી દિલ્હી,  ઓમિક્રોનના સબ વેરિએન્ટ એક્સબીબીના કારણે કોરોનાના કેસ એકવાર ફરીથી વધવા લાગ્યા છે. એક્સબીબી.૩ સબ-વેરિએન્ટના કારણે સિંગાપુરમાં કોવિડ ઈન્ફેક્શનમાં...

કેવડિયા,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજાે દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ...

મુંબઈ, એક્ટ્રેસ અનુષ્કા શર્મા ચાર વર્ષના બ્રેક બાદ બોલિવુડમાં વાપસી કરવાની છે. અનુષ્કા શર્મા હાલ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીના...

મુંબઈ, થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસ ઉર્ફી જાવેદની બર્થ ડે પાર્ટી હતી. જેમાં તેના એક્સ-બોયફ્રેન્ડ અને એક્ટર પારસ કલનાવત સાથેની...

નવી દિલ્હી, સ્વિત્ઝર્લેન્ડે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન ચલાવવાનો દાવો કર્યો છે. શનિવારે, રેટિયન રેલ્વે કંપનીએ ૧૦૦ કોચ ધરાવતી ૧.૯-ાદ્બ...

લખનૌ, ૧૪ ઓક્ટોબરે આલ્બેનિયાની રાજધાની તિરાનામાં લખનૌના ૩૧ વર્ષીય કાપડના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સની હેરફેર કરવાના આરોપમાં પકડાયેલો...

રાજકોટ, સૌરાષ્ટ્રનીભૂમી સંતોની ભૂમી માનવામાં આવે છે. અને સૌરાષ્ટ્રનાં લોકોને હજુ પણ ઈશ્વર પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેનું...

કેવડીયા, કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ ૨૦૨૨ને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે...

પેસેન્જર ટ્રેનમાં મહિલા મુસાફરની ડિલિવરી પર અમદાવાદ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ સ્ટાફ દ્વારા તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે છે અમદાવાદ...

યુનિ-ગેજ રેલ સિસ્ટમ એ નીતિ માટે પ્રેરણા છે -આ રેલ વિભાગો રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં ઘણું યોગદાન આપશે. -તેનાથી કનેક્ટિવિટી, રોજગારીની તકો, પ્રવાસન અને વ્યાપાર  કરવામાં સરળતાની બાબતોમાં મદદ મળશે. અસંખ્ય તકોના દરવાજા ખુલશે માનનીય વડાપ્રધાન...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માંથી બે વિધાનસભા બેઠકોની ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ટિકિટ વાનંછુઓ ના...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.