Western Times News

Gujarati News

ગાંધીનગર, મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ...

નવીદિલ્હી, મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના...

જમશેદપુર, જમશેદ જે ઇરાનીનું સોમવારની મોડી રાત્રે ઝારખંડના જમશેદપુરમાં ટાટા મેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૮૬ વર્ષની વયે નિધન થયું છે....

મુંબઇ, આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના ૬૦૭૪૬.૫૯ની સામે ૩૧૮.૯૯ પોઈન્ટ વધીને ૬૧૦૬૫.૫૮ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના ૧૮૦૧૨.૨ની સામે ૧૧૮.૫૦...

અમદાવાદ, પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે વિધાનસભાનીં ચૂંટણી પહેલા વિવિધ જિલ્લાઓમાં વિક્સાકામોના ખાત મુહૂર્ત અને લોકાર્પણના કામો કરી રહ્યા છે. પ્રધાનમંત્રી માનગઢમાં...

સોલાપુર, મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સાંજે એક મોટી દુર્ઘટના સર્જાય છે. એક પૂરપાટ ચાલતી કારની ઝપેટમાં આવવાથી ૭ તીર્થયાત્રીકોના મોત થયા...

નવીદિલ્હી, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્‌વટરના નવા માલિક બન્યા બાદ ઝડપથી ર્નિણયો લઈ રહ્યાં છે....

નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટવાથી જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે...

"આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોએ પરિવર્તનનો હવાલો સંભાળ્યો અને સરકારે શક્ય તમામ મદદ કરી" "ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદામાં...

મુંબઈ, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ઓગસ્ટ મહિનામાં પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. એક્ટ્રેસ હાલ છેલ્લા ટ્રાયમેસ્ટરમાં છે અને ગમે...

ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં દબાયેલી છે. આશરે 100 વર્ષ પહેલાં 17 નવેમ્બર,1913માં બનેલી આ ઘટના એક...

સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-"ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને...

મુંબઈ, સાઉથ અને બોલિવુડ એક્ટ્રેસ હંસિકા મોટવાણી છેલ્લા ૧૫ દિવસથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તે ડિસેમ્બરમાં દુલ્હન બનવાની...

અગ્રણી ઇકોમર્સ ફર્નિચર અને હોમ ગૂડ્સ કંપની પેપરફ્રાયએ ગુજરાતના આણંદમાં એનો પ્રથમ સ્ટુડિયો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઓફલાઇન કામગીરીમાં...

મોરબીમાં મચ્છુ નદી  કેબલ બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાહત કામગીરી-અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા કરતા આપતિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મોરબીમાં મચ્છુ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.