Western Times News

Gujarati News

નેપાળના નવા પ્રધાન મંત્રી શેરબહાદુર દેઉબા શનિવારે ભારતના પ્રવાસે આવશે, જયાં તેમની મુલાકાત ભારતના પ્રધાન મંત્રી  નરેન્દ્ર મોદી  સાથે થશે...

રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા...

અમદાવાદ, ‘સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર’ તરીકે ઓળખાતા બાવળા શહેરના ધોળકા રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો....

ગાંધીનગર જૂના સચિવાલય ખાતે કર્મચારીઓએ કાળા ફુગ્ગા ઉડાડી NPS યોજનાનો વિરોધ નોંધાવ્યો. ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા જૂની પેન્શન યોજના...

અખિલ ભારતીય ફિશરમેન એસો.ના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં મંત્રીને રૂબરૂ મળી વ્યથા વર્ણવી વેરાવળ, કન્ઝયુમર ડીઝલ પંપ અને રીટેઈલર ડીઝલ પંપોમાં...

ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારમાં વીજ પુરવઠા મુદ્દે આવેદનપત્ર (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઘોઘંબા તાલુકામાં પણ ખેડૂતો...

જંબુસર નગરપાલિકા પ્રમુખ સામે કલમ ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા પાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું (તસ્વીરઃ...

(પ્રતિનિધિ) ભરૂચ, દહેજની રિલાયન્સ કંપની માંથી ૬૦.૩૩ લાખનો સફેદ પાઉડર લઈ ઉત્તરાખંડ તરફ જવા નીકળેલો ટ્રેલર ચાલક રસ્તામાં જ ગાયબ...

આંબાખાડી ગામે અમારી ખાણની વિરુદ્ધમાં મામલતદારમાં અરજી કેમ કરી તેમ કહી બે પુરુષ અને બે મહિલાઓને માર માર્યો (પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા...

(પ્રતિનિધિ)કાલોલ, પંચમહાલ જીલ્લાના મામલતદાર કચેરીમા ફરજ બજાવતા રેવન્યુ સર્કલ ઓફીસર અને મધ્યાહન ભોજન શાખાનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા ૨૨,૦૦૦...

વડોદરા, વડોદરામાં ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. અને ફાયર એનઓસી રિન્યુ કરાવવામાં ઉદાસીનતા દાખવતા સયાજીગંજ વિસ્તારમાં આવેલા સુરજ પ્લાઝા કોમ્પ્લેક્ષને...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેમદાવાદના રોહિસ્સા ગામે આકારણી માટે સરપંચના પતિ, તલાટી અને સભ્યએ ૨ લાખની લાંચ માંગતા ગાંધીનગર એસીબીએ...

સમાજ એ જરૂરિયાત માટેનું સાધન નથી પરંતુ સ્વમાનથી જીવવા માટેનું હથિયાર છે તેમજ તેને ધારદાર રાખવુ એ યુવાનો ની જવાબદારી...

પોલીસ સાથે ઘર્ષણ બાદ કોંગી અગ્રણીઓની અટકાયત (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોંઘવારીના મુદ્દે ભાજપ સરકાર...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના આમોદરા ગામની દીકરી સિમા સુરક્ષા દળની તાલીમ પુર્ણ કરી પરત પોતાના માદરે...

મેરીટ લિસ્ટમાં ન હોવા છતાં બે શિક્ષિકાની સંગીત વિશારદ તરીકેની નિમણૂંકના હુક્મો આપી ભરતી કરી હતી હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વર્ષ...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત માં રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરતી ભારત વિકાસ પરિષદ ની ખેડબ્રહ્મા શાખા દ્વારા તારીખ...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદવાદ શાખા તેમજ અરવલ્લી જિલ્લા શાખા સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે યોજાયેલા શ્રુતિ...

૨૦૦ દિવસમાં નારીશક્તિને દીઘદ્રર્ષ્ટિપુર્ણ રચનાત્મક એંગલ મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે આપ્યો છે. જ્યારે ગુજરાતની નારીની...

સ્વામી વિવેકાનંદ ભારતના યુવાનોને પોતાના ગૌરવશાળી અતીત અને વૈભવશાળી ભવિષ્યની એક મજબૂત કડીના રૂપમાં જાેતા હતા. વિવેકાનંદજી કહેતા હતા કે,...

૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જ્યારે પદભાર સંભાળ્યો તે ક્ષણે ગુજરાતના સાડા છ કરોડ નાગરિકોને...

પેટ્રોલનો ખર્ચ ઘોડાની સાર સંભાળ કરતા ડબલ છે એટલે હવે ઘોડા પર સવારી કરતા હોવાની અધિકારીની દલીલ નવી દિલ્હી,  પેટ્રોલ...

વડોદરા, રાજ્યમાં ડ્રગ્સે પગપેસારો કર્યો છે. યુવાધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે. ત્યારે વડોદરાના વરણામામાંથી ૨.૩૧૦ ગ્રામ MD ડ્રગ્સ સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.