Western Times News

Gujarati News

શહેરા તાલૂકાના વિસ્તારોમાં આવેલા તળાવોમાં મગરની વસ્તી જાેવા મળે છે. તાલુકાના ધાયકા ગામે ખેતરમાં આવેલા કુવામાં મગર પડી જતા ગ્રામજનો...

જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરણ ગયેલ વ્યક્તિને જીવિત બતાવી લાખો રૂપિયાનું વીમા પકવવાનું કૌભાંડ પકડાયું હતું. એસઓજીની ટીમે રિલાયન્સ નિપોન...

(પ્રતિનિધિ) માણાવદર, ગીર ગાયનું સંવર્ધન કરતું માણાવદર નું એક માત્ર કેન્દ્ર ‘અનસુયા ગૌધામ’ ખાતે ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ...

મહીસાગર જિલ્લામાં શામણા ઉદવહન સિંચાઇ યોજનાથી- નેવાનું પાણી મોભે ચઢાવવાનું કામ સરકાર કરી રહી છે ઉદવહન યોજનાઓના માધ્યમથી તળાવો ભરવાની...

વડોદરા, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભડકે બળતા ભાવવધારાને પગલે મોંઘવારીએ માઝા મૂકી છે આવી સ્થિતિ વચ્ચે વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ વધુ એક...

મુંબઈ, આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય મેચ રમવા મેદાને ઉતરી છે. પરંતુ દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખુબ જ...

રાજકોટ, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ૫ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો...

વલસાડ, વલસાડ તાલુકાના હિંગાળાજ ગામમાં વીજપોલ પર કામગીરી કરી રહેલા વાયરમેનને વીજકરંટ લાગતા ઘટનાસ્તળે જ મોત નિપજ્યું હતું. વીજકંપની દ્વારા...

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે...

ગાંધીનગર, જાન્યુઆરીમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની ૨૦૧૯ની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના પુરાવારૂપ વધુ એક હત્યાની લોહિયાળ ઘટના પ્રકાસમાં આવી છે. રાત્રિના સમયગાળા...

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના કાર્યક્રમના બીજાે તબક્કો અમદાવાદથી શરૂ કર્યો હતો.આ તબક્કામાં તેઓ...

ગાંધીનગર, છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષમાં ડિજિટલ ઈકોનોમીની શરૂઆત થઇ છે. જેમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી હોવાથી...

ગાંધીનગર, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના સતત માર્ગદર્શનમાં સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ૫૪૭...

રાજકોટ, રાજકોટમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જાેકે,...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર તૈનાત એક પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું...

વિશ્વની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્‌સ ખરીદવા રવિવારે હરાજી મુંબઈ, ભારતની સૌથી મોટી રિટેલ ચેઈન...

શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાશે શિક્ષણ મંત્રી શ્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.