Western Times News

Gujarati News

Search Results for: આઈએનએસ

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી...

જામનગર, જામનગરમાં નેવી વાલસૂરાના અધિકારીની જાગૃતતાથીની નેવીની ભરતી દરમિયાન ખોટા દસ્તાવેજાે રજૂ કરી ભરતી થવા આવેલા ઉમેદવારોને ઝડપી પાડવામાં નેવી...

નવી દિલ્હી, ભારતીય નૌસેનાને તેનું પહેલું PB15 સ્ટેલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર મળી ગયું છે. આ એક એવું યુદ્ધ જહાજ છે જેનાથી...

ડીસેમ્બર ર૦ર૦ પહેલા ન્યુઝ પ્રીન્ટના ભાવો ૩૦૦ ડોલર પ્રતિ ટનથી પણ ઓછા હતા જે અત્યારે ૭પ૦ ડોલર પ્રતિ ટન પહોંચી...

નવી દિલ્હી, ભારત પોતાનુ પહેલુ સેટેલાઈટ અને ન્યુક્લિયર મિસાઈલ ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતુ જહાજ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવા જઈ...

નવીદિલ્હી, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર ડેલ્ટા પરિવારનો છરૂ.૧૨ સ્ટ્રેન અનેક રાજ્યોમાં જાેવા મળી રહ્યો છે. સૌથી વધારે પ્રભાવ ઈઝરાયલમાં...

નવી દિલ્હી: કોરોનાના સંકટ વચ્ચે ભારતમાં વિકસિત કોરોના વેક્સિન કોવેક્સિન સાથે સંકળાયેલી મહત્વની જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં દર્દીઓને બહુ હંફાવ્યા છે, આ લહેર દરમિયાન ઓક્સિજન, દવા, હોસ્પિટલ વગેરેના કારણે લોકોએ...

ભુવનેશ્વર: બંગાળની ખાડીમાં ‘ચક્રવાત વાવાઝોડું’ ને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. ઓડિશાના મુખ્ય સચિવ સુરેશચંદ્ર...

આ માહિતી ખુદ કેન્દ્ર સરકાર હસ્તકની લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં છે અમદાવાદ, તાજેતરમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનો...

નવી દિલ્હી, ભારતીય નૌસેના ૧૦ માર્ચે મુંબઈ ખાતે ત્રીજી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન આઈએનએસ કરંજને સેનામાં સામેલ કરશે. ભારતીય નૌસેનાએ પહેલેથી...

અખબારોનાં કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ ગૂગલ પ્રિન્ટ મીડિયાને પેમેન્ટ કરે: નવી દિલ્હી, ભારતનાં અખબારોનાં સૌથી મોટા સંગઠન ધી ઈન્ડિયન ન્યૂઝ...

નવી દિલ્હી, આઈએનએસસી સી વોટર સ્ટેટ ઓફ ધ નેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં સૌથી સારો દેખાવ...

ભાવનગર: ભારતીય નૌસેનામાં યશસ્વી યોગદાન આપી નિવૃત્ત થનાર ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે જાણીતા યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને બ્રેકીંગ માટે...

પશ્ચિમ બંગાળની ખીણમાં યુધ્ધાભ્યાસનો બીજો તબક્કો અરબી સમુદ્રમાં ૧૭થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાશે નવી દિલ્હી, ચીને પોતાની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષા દર્શાવી...

અમદાવાદ: બંગાળની ખાડીમાં નૌકાદળ દ્વારા આઈએનએસ કોરા નામના જહાજથી એક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નૌકાદળે આપેલી માહિતી પ્રમાણે નેવી...

નવી દિલ્હી, ભારતીય નેવીએ શુક્રવારે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શુક્રવારે આઈએનએસ કોરામાંથી એંટી શીપ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બંગાળની...

નવી દિલ્હી, ચીન સાથે વધી રહેલા તનાવની વચ્ચે ભારતીય નૌ સેનાએ પોતાની તાકાત બતાવી છે.નૌસેનાના જહા આઈએનએસ પ્રબલ પરથી લોન્ચ કરેલી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.