Western Times News

Gujarati News

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ...

અલવર, અલવર જિલ્લાના માલાખોડા વિસ્તારમાં જાન નીકળતી વખતે જૂની અદાવતમાં બે ભાઈઓએ એક જાનૈયાને માર માર્યો હતો. આરોપી બંને ભાઈઓએ...

અમદાવાદ, કોંગ્રેસ છોડ્યાના બીજા જ દિવસે હાર્દિકે પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસ પર એકથી એક પ્રહારો કર્યા. જાણે સવા ત્રણ વર્ષ...

મુંબઇ, ખાદ્યતેલોના ઉંચા ભાવની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીયો માટે રાહતજનક સમાચાર આવ્યા છે. ઇન્ડોનેશિયાએ ૨૩ મે, ૨૦૨૨ સોમવારથી પામતેલની...

લખમીપુર ખીરી, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ભત્રીજાનું બુધવારે મોટરસાઈકલ પર વૃક્ષની ડાળી પડવાથી મૃત્યુ થઈ ગયું છે. પોલીસે આ જાણકારી...

મુંબઈ, કન્નડ ટીવી એકટ્રેસ ચેતના રાજનું લીપોસક્શન સર્જરી દરમિયાન તબીબી ગફલતના કારણે મોત થયાના કિસ્સામાં નવો ઘટસ્ફોટ થયો છે. ચેતનાએ...

નવી દિલ્હી, રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવુ છે કે આ અઠવાડિયે અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ યુક્રેનિયન લડવૈયાઓએ યુદ્ધગસ્ત શહેર મારિયુપોલના એઝોવસ્ટલ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ૬ રાજ્યસભા સીટો પર ૧૦ જૂને ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકોનું ગણિત જાેઈએ તો ભાજપ સરળતાથી ૨ બેઠકો...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહત્વના ર્નિણયમાં જણાવ્યું કે, જીએસટી પરિષદની ભલામણો કેન્દ્ર અને રાજ્યો પર બાધ્યકારી નથી. મતલબ...

નવી દિલ્હી, કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. એનઆઈએ કોર્ટે યાસીન મલિકને દોષિત ગણાવ્યો...

નવી દિલ્હી, ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની સાદગી માટે જાણીતા છે. જાે દુનિયામાં વિનમ્ર ઉદ્યોગપતિઓની ગણતરી થાય તો તેમને...

નવી દિલ્હી, પાકિસ્તાની સુરક્ષા એજન્સી આઈએસઆઈ અને સરહદ પાર બેઠેલા આતંકવાદી સંગઠનના લીડર ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે....

અમદાવાદ, જાહેર જીવનના 7 અને કોંગ્રેસી નેતા તરીકેની 4-4.5 વર્ષની કરિયર બાદ હાર્દિક પટેલે ગત રોજ (બુધવારે) કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ...

નવી દિલ્હી, પાકિસ્તાની સુરક્ષા એજન્સી ISI અને સરહદ પાર બેઠેલા આતંકવાદી સંગઠનનના લીડર ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે....

નવીદિલ્હી, “હૈં પ્રિત જહાં કી રીત સદા, મૈં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહેને વાલા હું, ભારત કી...

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે આપ સરકારની ઘર-ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી...

નવીદિલ્હી, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ૧૯૮૮ના રોડરેજ...

ચંદીગઢ, હરિયાણાના કરનાલ જિલ્લાના સેક્ટર-૧૨ સ્થિત આઇસીઆઇસીઆઇ બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ સરદાનાના ઘરે શરણાઇ વાગવાની તૈયારીઓ ચાલી...

નવીદિલ્હી, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર ટૂંક સમયમાં શહેરી કૃષિ નીતિ શરૂ કરશે, જેમાં કૃષિ...

અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર પાટીદાર નેતા હાર્દિક પટેલે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર પત્રકાર પરિષદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.