Western Times News

Gujarati News

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય દરબાર હોલમાં ખુલ્લા પગે ચાલીને, 125 વર્ષીય સ્વામી શિવાનંદે સોમવારે જ્યારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ...

વડનગર, રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં કથળતી આરોગ્યસંભાળ પ્રણાલીના અન્ય એક ઉદાહરણમાં ૧૦ મેડિકલ કોલેજાેના કુલ ૬૯ ડોકટરોને મહેસાણાની સૌથી મોટી સરકારી...

અમદાવાદ, નારણપુરામાં જ્યોતિષવિદ્યાના જાણકાર ૬૪ વર્ષીય વૃદ્ધને પુત્રએ મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ પુત્રે...

અમદાવાદ, એસટીની સવારી સલામત મુસાફરીનો દાવો ઉચ્ચ અધિકારીઓની એસી ચેમ્બરમાં બેસી ર્નિણય લેવાની નીતિને પગલે ખોખલો સાબિત થઈ રહ્યાની ઘટના...

અમદાવાદ, વિકાસના નામે આપણે વૃક્ષો કાપી રહ્યા છીએ અને કોંક્રીટનું જંગલ બનાવવામાં વ્યસ્ત છીએ પરંતુ તેના માઠા પરિણામ ભવિષ્યમાં ભોગવવા...

અમદાવાદ, ગુજરાતમાં શાસક ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મહાસચિવ પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ ભાજપમાં જાેડાવા માટે...

દેહરાદૂન, ઉત્તરાખંડમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપની નવી સરકારને લઈને મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના...

પણજી, ગોવામાં મુખ્યમંત્રી ચહેરાને લઈને સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રમોદ સાવંતને નેતા ચૂંટવામાં આવ્યા છે....

હૈદારાબાદ, સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી તેલુગુ એક્ટ્રેસ ગાયત્રીનું શુક્રવારના રોજ હૈદરાબાદમાં એક રોડ અકસ્માતમાં મોત થયું હતું. ગાયત્રી હોળી...

ગાંધીનગર, ગાંધીનગરના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી રોડ પર ચાની કીટલી ચલાવતા શ્રમજીવીની રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં તીસ્ક્ષ્ણ હથિયાર વડે માથામાં...

સુરત, સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધતી જ જઇ રહી છે. ત્યારે ગુનાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નો...

‘વિશ્વ’એ લોકશાહી, સરમુખત્યારશાહી અને સામ્યવાદી વિચારધારામાં વહેંચાયેલું છે પરંતુ અમેરિકાને લોકશાહી વિશ્વનું નેતૃત્વ કરવાની શક્તિ ક્યાંથી મળી?! તસવીર અમેરિકાના વ્હાઇટ...

સુરત, મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ મહેસૂલી કામગીરીને ડિજિટાઇઝ કરવાનો પ્રયત્ન...

લંડન, સ્કોટલેન્ડ યાર્ડે લંડન ખાતે ભારતીય મૂળના એક બ્રિટિશ મહિલાની હત્યાની આશંકામાં ટ્યુનિશિયાના એક નાગરિકની ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૨૬મો દિવસ છે. રશિયન સેનાએ સોમવારે હાઈપરસોનિક અને ક્રૂઝ મિસાઈલ્સ વડે યુક્રેનના સૈન્ય...

કીવ, રશિયાની સેનાએ યુદ્ધના ૨૫મા દિવસે યુક્રેનના પોર્ટ શહેર મારિયુપોલમાં અત્યાર સુધીનો સૌથી ભીષણ હુમલો કર્યો છે. સ્થિતિ એવી છે...

નવી દિલ્હી, યુક્રેન સંકટની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન પોલેન્ડની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.