મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિલય તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બબિતાજીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા અત્યારે ચર્ચામાં છે. જાતિસૂચક શબ્દનો...
કેરળ, કેરળ ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. પલક્કડના મલમપુઝા વિસ્તારમાં એક ટ્રેકર સોમવારથી પહાડની ચટ્ટાનો વચ્ચે...
નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ૮ ફેબ્રુઆરીની મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે....
જિનીવા, દેશમાં કોરોનાના કેસ હવે ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને ઓમક્રોન વેરિએન્ટે ભારતમાં સદનસીબે વધારે ખાના ખરાબી સર્જી નથી....
અહવાઝ, ગલીમાં પોતાની પત્નીનું કપાયેલું માથું બતાવતા એક વ્યક્તિના વાયરલ વીડિયોએ સમગ્ર ઈરાનને હચમચાવી નાખ્યું છે. જ્યારે આ વ્યક્તિને ખબર...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રામપુર, બદાયુ અને સંભલના મતદારોને સંબોધન કરતા એકબાજુ યોગી સરકારના કામકાજની પ્રશંસા...
શિલોગ, મેઘાલયમાં કોંગ્રેસના તમામ પાંચ ધારાસભ્યો ભાજપ સમર્થિત સત્તાધારી મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સમાં જાેડાયા ગયા. હવે રાજ્ય વિધાનસભામાં વિપક્ષમાં માત્ર મમતા...
ઘટના સ્થળથી પોલીસ ચોકી ૩૦૦ મીટરનાં અંતરે (પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફ પોલીસ પોતે સતર્ક હોવાના અને શહેર સુરક્ષીત હોવાના દાવા...
કાનપુર, નર્વલના એક ગામમાં રહેતો માણસ વ્યવસાયે મિસ્ત્રી છે. ૧૦ બાળકોમાં આઠમા નંબરનો બાળક પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તે...
બેંગ્લુરુ, કર્ણાટકના ઉડુપીની સરકારી યુપી મહિલા કોલેજથી શરૂ થયેલો હિબાજનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન આકરી...
મુંબઇ, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખી કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો છે. તેમણે આરોપ...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ પાર્ટીએ પોતાનું ત્રીજુ ઘોષણાપત્ર બહાર પાડ્યું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઘોષણાપત્ર...
નવીદિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી...
મુંબઇ, એમેઝોન પ્રાઇમ વીડિયોએ આગામી ઓરિજિનલ સિરીઝની બેસ્ટસેલરનું ટ્રેલર રિલીઝ કર્યું છે. બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી આ મનોવૈજ્ઞાનિક થ્રિલર સસ્પેન્સ...
ચંડીગઢ, પંજાબની રાજનીતિ દરરોજ નવા રંગમાં જાેવા મળી રહી છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ આજે ખુલાસો કર્યો કે...
ઔરંગાબાદ, શહેર પોલીસ સ્ટેશનના અલી નગર સ્થિત જંકયાર્ડમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હતા. મૃતકની ઓળખ અલીનગરના રહેવાસી ધનજીત...
હૈદરાબાદ, કર્ણાટકના ઉડુપીમાં શરૂ થયેલો હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મંડ્યાની એક કોલેજમાંથી એક વીડિયો સામે આવ્યો...
મુંબઈ, બોલિવૂડના બેસ્ટ કપલની વાત કરીએ તો શાહરૂખ અને કાજાેલની જાેડીને લોકો હંમેશાથી પસંદ કરે છે. પરંતુ જાે તેમના બાળકો...
મુંબઈ, ફેમસ અભિનેત્રી નેહા પેન્ડસેએ હવે પ્રખ્યાત ફેમિલી કૉમેડી શો ભાભીજી ઘર પર હૈ જાેઈન કર્યો હતો. આ શૉ માં...
મુંબઈ, બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નનો માહોલ છે. કેટરિના કૈફ, રાજકુમાર રાવ, અંકિતા લોખંડે, મૌની રોય પછી કરિશ્મા તન્ના લગ્નના...
નવી દિલ્હી, કોરોના સામે ભારતમાં રસીકરણ તો ચાલી જ રહ્યુ છે પણ હવે તેની સામે લડવા માટે એક નવુ હથિયાર...
મુંબઈ, ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરે જ્યારે ૬ ફેબ્રુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા ત્યારે દેશભરના લોકો શોકમગ્ન થઈ ગયા હતા....
અમદાવાદ:હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડએ આજે ગુજરાતના બજારમાં ઇ-કોમેટ સ્ટાર ICV CNG રેન્જ...
મુંબઈ, રિયાલિટી શૉ Shark Tank India (શાર્ક ટેન્ક ઈન્ડિયા)ની પ્રથમ સિઝન ભારતમાં પ્રસારિત થઈ અને લોકોના દિલોમાં છવાઈ ગઈ. ૪...
મુંબઈ, યૂલિયા વંતૂર હાલ તેના સોન્ગ 'મેં ચલા'ના કારણે હેડલાઈન્સમાં છવાયેલી છે, જેમાં તેના કથિત બોયફ્રેન્ડ સલમાન ખાન (સલમાન ખાન)...
