Western Times News

Gujarati News

નવીદિલ્હી, દિલ્હીની સરકારી શાળાઓમાં નર્સરીથી ધોરણ ૫ સુધીના બાળકો માટે શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જારી...

નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...

નવીદિલ્હી, અમેરિકામાં દરરોજ સરેરાશ ૧.૯૭ લાખ નવા કોવિડ ૧૯ નવા દર્દીઓ દેખાઈ રહ્યા છે. ર્ંદ્બૈષ્ઠિર્હ અલગથી એલાર્મ વગાડી રહ્યું છે....

નવીદિલ્હી, નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબને કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે. નિવાસી ડોકટરો દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકઠા થયા હતા...

નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોવિડ ૧૯ રસી કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ...

નવીદિલ્હી, ૨૦૨૨ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વષ માટે નવા પ્લાન બનાવવા લાગ્યા છે. દરમિયાન, છેલ્લા...

મુંબઈ, અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા તરીકે હિન્દી સિનેમામાં યોગદાન આપનાર અભિનેતા શોમેન રાજ કપૂરે ૧૦ વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્કિલાબથી સિનેમાના...

મુંબઈ, બોલિવૂડની હિટ કોમેડી ફ્રેન્ચાઈઝી વેલકમના ત્રીજા ભાગની ચાહકો લાંબા સમયથી રાહ જાેઈ રહ્યા હતા અને હવે નિર્માતાઓએ તેના ત્રીજા...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે રવિવારે આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. એક્ટ્રેસે અહીં પૂજા અર્ચના કરી ઈશ્વરના આશીર્વાદ...

બર્લિન, લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની...

અમદાવાદ, આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. જેના ભાગરૂપે આજે અમદાવાદ સહિત કચ્છ અને...

આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં હરીયાણાની યુનિટેક પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીના પ્રોજેક્ટની સાઇટ ઉપર બે સિક્યુરિટી ગાર્ડને...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો કહેર ફરી એકવાર જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાનો સૌથી વધારે કહેર અમદાવાદમાં જાેવા મળી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.