Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ બોર્ડ

હાલના કોરોનાના મહામારીમાં ઘણા સમયથી સંસ્થાઓ બંધ છે. ત્યારે મનોદિવ્યાંગ બાળકોની સ્થિતિ કફોડી બની ગઈ છે.ઘરમાં રહીને તે વધુ જિદ્દી,ચીડિયાં,...

ગુજરાતના અમદાવાદ જિલ્લાના મંડલ તાલુકાના સીતાપુરમાં આવેલી મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલ જૂન 2021થી વર્ચ્યુઅલ પદ્ધતિથી શરૂ થશે પ્રાથમિક શાખા...

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ની ધોરણ ૧૨ની પરીક્ષાને લઈને કેંદ્રના શિક્ષણ વિભાગે દેશના તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓ સાથે બેઠક...

નવીદિલ્હી, સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો વચ્ચે મડાગાંઠ યથાવત જણાય છે. એક બાજુ કેન્દ્ર સરકાર તેને...

ભોપાલ: કોરોના સંક્રમણથી માતા-પિતા અથવા વાલીના મૃત્યુની ઘટનામાં, અનાથના પાલન પોષણમાટેની યોજના તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે...

ધો. ૧૦ બાદ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને એકમ કસોટીના આધારે પાસ કરવાની માગ ઊઠી છે અમદાવાદ, ધોરણ ૧૨ના સામાન્ય...

ચાલુ વર્ષે બોર્ડને એમસીક્યુ મોડ અથવા શાળા કક્ષાએ પરીક્ષા લેવા સૂચન (એજન્સી) અમદાવાદ, કોરોનાના કારણે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાઓ હાલ...

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને કેટલીક અગ્રણી સંસ્થાઓએ ઇમ્પેક્ટ, ટેકનોલોજી અને નોલેજ પાર્ટનર્સ તરીકે પ્રદાન કરશે ઇન્ટરનેશનલ નર્સીસ ડેની ઉજવણી કરવા હેલ્થકેરને...

અમદાવાદ, કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી,...

અમદાવાદ: રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની...

વડોદરા, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને વિસ્તરણ એકમ સમરસ હોસ્પિટલ ની મુલાકાત લઈને...

હવે ૧૦૮ એમ્બ્યુલન્સ માટે રાહ નહી જાેવી પડે-મુખ્યમંત્રીએ કોર કમિટીમાં એક અઠવાડિયા પૂર્વે લીધેલા ર્નિણયનું ત્વરિત સઘન-પારદર્શી અમલીકરણ કરાયું છે...

અમદાવાદ,   સરસ -3 ડી, ઇન્ક. નામની  એક સ્ટાર્ટ-અપ કંપની એ  જાહેરાત કરી છે જેમાં  ટેક્નોલોજીસ્ટ અને શિક્ષકોએ  સમન્વય  કરી  અને શિક્ષણના અનુભવને પરિવર્તિત કરવા માટે...

મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાનીમાં આજે શિક્ષણમંત્રી અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી હતી આ બેઠકમાં માત્ર સીબીએસસીની ધોરણ 12ની...

શહેરની કેટલીક સ્કૂલો દ્વારા એપ્રિલમાં જ વાર્ષિક પરીક્ષા ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે શાળા-કોલેજાે...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...

પરોપકારી એ.એમ. નાઇક દ્વારા સ્થાપિત નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ (એનએમએમટી) દ્વારા હોસ્પિટલની સ્થાપના કરાઇ નવસારી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ આર....

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા શિક્ષકો અને વહીવટી સ્ટાફે કોરોના કાળમાં પ્રશંસનીય કામગીરી બજાવી હતી નાગરીકોમાં...

વિશિષ્ટ જોડાણથી વિદ્યાર્થીઓ અવકાશમાં સેટલાઇટની કામગીરીમાંથી કમાન્ડ ટ્રાન્સમીટ કરી શકશે અને ડેટા એક્સેસ કરી શકશે મુંબઇ, કોડિંગ અને મેથમાં 1:1 લાઇવ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.