Western Times News

Gujarati News

નવી દિલ્હી, મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સુરક્ષામાં સોમવારે વધારો કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને...

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીર ખાતે આતંકવાદીઓ દ્વારા સામાન્ય નાગરિકોની સતત થઈ રહેલી હત્યાઓને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે મહત્વનું પગલું ભર્યું...

સિડની, કોરોના સામેની લડાઈમાં કોરોના વેક્સીન મુકવાની કામગીરી દુનિયાના ઘણા દેશોમાં પૂરજાેશમાં ચાલી રહી છે. વેક્સીનને કોરોના સામેની લડાઈમાં સૌથી...

ગાંધીનગર, ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે. દેશભરમાં ડ્રગ્સ ધૂસાડવા માટે ગુજરાત સેફ પેસેજ બની રહ્યું છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા...

નવી દિલ્હી, ઈન્ડિયન ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાની દીકરીને રેપની ધમકી આપનાર શખસની હૈદરાબાદથી ધરપકડ કરાઈ...

નવીદિલ્હી, વૈશ્વિક સ્તરે, કોરોના વાયરસે ૨૫.૦૬ કરોડ લોકોને પોતાની ઝપટમાં લીધા છે. આ જીવલેણ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં ૫૦.૬ લાખથી...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી રહી છે. તે ગરદન અને કમરના દુખાવાની ફરિયાદો સાથે ઝઝૂમી રહ્યા છે. બે-ત્રણ...

લખનૌ, ઉત્તર પ્રદેશના મેરઠના સિટી રેલવે સ્ટેશન પર ધમકીભર્યો પત્ર મંગળવારે બપોરે ૩ઃ૩૦ વાગ્યે પહોંચ્યો હતો. આ પત્રમાં મેરઠ સહિત...

મુંબઈ, નવાબ મલિક અને એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લઈને ખુબ હલચલ ચાલુ છે. આવામાં નવાબ મલિક મંગળવારે દેવેન્દ્ર ફડણવીસની વિરુદ્ધ...

નવી દિલ્હી, ગુજરાત સરકાર પહેલી ડિસેમ્બરથી ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે, જેના માટે...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દસ લાખ કરતા વધુ વૃક્ષ લગાવવામાં આવી રહ્યા છે. જે...

જોધપુર, જિલ્લાના એમ્સ રોડ પર મંગળવારે પૂરપાટ ઝડપે આવતી ઓડી કારે મોટો અકસ્માત સર્જી નાખ્યો. રોડ કિનારે બનેલી ઝૂપડપટ્ટીમાં બેઠેલા...

સુરત, અત્યારના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધુ જતું હોય તેમ છાસવારે ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાતા હોય છે ત્યારેવધુ એકવાર સુરતથી...

ચેન્નાઈ, દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. હવામાન વિભાગના...

મુંબઈ, બોલિવુડના પોપ્યુલર ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી' રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.