સુરત, સુરતના પાંડેસરામાં ૧૦ વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાનો મામલામાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો છે. આ કેસમાં નરાધમ...
અમદાવાદ, કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ૧૧ ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે આવનાર છે.અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે...
બ્રિસબેન, ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટે શુક્રવારે બ્રિસ્બેનમાં ગાબા ખાતે એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામેની ઈંગ્લેન્ડની લડાઈ શાનદાર રીતે ચલાવી...
કેનબેરા, ઘણા ધનિકોને કૂતરા પાળવાનો શોખ હોય છે અને તેમના ઘરમાં કૂતરાઓ પણ સામાન્ય માણસને ઈર્ષા આવે તેવી દોમ દોમ...
દુબઈ, બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફેન ફોલોઈંગ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને...
નવી દિલ્હી, ખાદ્યતેલમાં છેલ્લા કેટલાક સમયથી લાગેલી આગ આગામી સમયમાં ઠરવાનાહાલ કોઈ એંધાણ નથી. બજારના સૂત્રોનું માનીએ તો, ૨૦૨૨માં પણ...
કાનપુર, ઉત્તરપ્રદેશ પોલીસની કાર્યશૈલીને લઈને હંમેશા વિપક્ષ ત્યાંની યોગી સરકાર પરસવાલ ઉઠાવતો રહે છે. ક્યારેક રાજ્યમાં થતા એન્કાઉન્ટરને લઈને તો...
મુંબઈ, બોલિવુડએક્ટર્સ કેટરીના કૈફ અને વિકી કૌશલ આખરે ૯મી ડિસેમ્બરે લગ્નના બંધનમાંબંધાઈ ગયા. કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ...
મુંબઈ, વિકીકૌશલ અને કેટરીના કૈફ આખરે પતિ-પત્ની બની ગયા છે. ગુરુવારે બોલિવુડના આમોસ્ટ બ્યૂટિફૂલ કપલના રાજસ્થાનના મહેલમાં શાહી લગ્ન યોજાયા...
મુંબઈ, રણવીરસિંહ સ્ટારર '૮૩' કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ છે અને તેની પત્ની દીપિકાપાદુકોણ આ ફિલ્મના પ્રોડ્યૂસર્સમાંથી એક હોવાથી તે પણ કોન્ટ્રોવર્શિયલકેસમાં...
મુંબઈ, ૧૫ ડિસેમ્બરથી સંપૂર્ણ રસીકરણ થઈચૂક્યું હોય તેવા વિદેશી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યો અનેપ્રદેશોમાં જઈ શકે છે. તેમણે ક્વોરન્ટીન થવાની...
મુંબઈ, ટી૨૦ વર્લ્ડકપમાંથી ભારતની શરમજનક એક્ઝિટ બાદ રવિ શાસ્ત્રીને કોચ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીએ ભારત માટે ૮૦...
નવી દિલ્હી, ૨૦૧૪ની ચૂંટણી બાદ સત્તામાં આવેલ કેન્દ્રની મોદી સરકારના રાજમાં છેલ્લા સાત વર્ષમાં લગભગ ૨,૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો...
નવી દિલ્હી, ભારતના પૂર્વ વિકેટકીપર-બેટર સબા કરીમે કહ્યું કે આઈસીસી ટ્રોફી ન જીતવાના કારણે વિરાટ કોહલીને ભારતની વનડે ટીમના કેપ્ટન...
બરેલી, દિબ્રુગઢથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં, મધ્ય રેલવે, નાગપુરની ડીઆરએમ ઓફિસમાં તૈનાત ફાઇનાન્સ ઓફિસરની એક મહિલા સંબંધી દિલ્હી જવાના...
પટના, લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે ગઈકાલે દિલ્હીમાં અચાનક જ અને ગૂપચૂપ રીતે...
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના યુવાનોમાં ડ્રગ્સનું ચલણ વધતાં તંત્રએ નશીલા પદાર્થનો વેપલો કરનાર શખ્શો વિરુધ્ધ લાલ આંખ કરી છે અને...
નવી દિલ્હી, કેવાયસી(નો યોર કસ્ટમર)ની જાણકારી અપડેટ કરવાના નામે ફોન પર થતી છેતરપિંડીનો શિકાર ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે બેકાબુ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા ૬૩ કેસ સામે આવ્યા હતા....
જામનગર, જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા વૃદ્ધમાં કોરોના વાયરસના...
બીજિંગ, ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશમાં થયેલા નિધન બાદ ચીને તેમના મોતનો મલાજાે પણ રાખ્યો નથી....
ગાંધીનગર, આજે રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત પુર્ણ થતાં હવે તેને ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી...
નવી દિલ્હી, તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ રાવતની સાથે સાથે સેનાના અન્ય એક ટોચના અધિકારી બ્રિગેડિયર એલ એસ લિડ્ડરનુ પણ નિધન...
વારાણસી, વારાણસીમાં મસ્જિદ બાદ હવે કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગે રંગી દેવામાં આવ્યુ છે. જેના પગલે વિવાદ શરુ થયો છે.પીએમ...
નવી દિલ્હી, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ...