Western Times News

Gujarati News

જુની અદાવતને પગલે હુમલો કરાતાં વ્યક્તિએ પણ બચાવમાં ફાયરીંગ કર્યું (પ્રતિનિધિ) અમદાવાદ, છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શહેરમાં બની રહેલી હિંસક ઘટનાઓ...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય નાગરિકો પર અચાનક હુમલા વધારીને ફેલાવાયેલો આતંકી ડર પ્રવાસીઓની નીડર આવાગમનના કારણે દફન થઈ ગયો છે. શિયાળો...

ભુવનેશ્વર, ઓડિશાના જાજપુર જિલ્લામાં એક શાળાના ૯ વિદ્યાર્થી કોરોના થયો છે. જિલ્લાના સીડીએમએ ડો. બિરંચી નારાયણ બારીકેએ જણાવ્યું હતું કે...

રાજકોટ, સમગ્ર રાજયમાં ડોક્ટરોની હડતાળ જાેવા મળી રહી છે . ડોક્ટરો હડતાળ પર ઉતરતા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય...

અમદાવાદ, જમાલપુર વિસ્તારમાં જાણે કે કાયદો-વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઊડી રહ્યા છે અને પોલીસ જાણે કે મૂકપ્રેક્ષક બની જાેઈ રહી હોય...

ગાંધીનગર, આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી. આદિજાતિ વિકાસ મંત્રી...

નવીદિલ્હી, નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. પરંતુ આ...

સુરત, કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે ધીમે ધીમે કેસ વધી રહ્યા છે તો બીજી...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનનાં એક દૂતાવાસનાં કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન આપવાનો મામલો સામે આવ્યો હતો, જેણે ફરી એકવાર પાકિસ્તાનમાં આર્થિક સંકટની...

લખીમપુરખીરી, લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને સીજેએમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે. વાસ્તવમાં,...

નવી દિલ્હી, ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે,...

કોવિડ-19ને કારણે થતી શ્વસન સમસ્યાઓ વચ્ચે ગુજરાતમાં જોખમ ઘટાડવા માટે મચ્છર ભગાડતી ગેરકાયદેસર અગરબત્તીનો ઉપયોગ બંધ કરવા હોમ ઇન્સેક્ટ કંટ્રોલ...

સમસ્તીપુર, સમસ્તીપુર જિલ્લાના હથોરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બલ્લીપુર ગામમાં ત્રણ લોકોના શંકાસ્પદ હાલતમાં મોત થયા હતા. કેટલાક લોકો બીમાર...

નવીદિલ્હી, રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ...

નવીદિલ્હી, ભારતમાં આ સમયે કોરોના વાયરસની સ્થિતિ બહુ ચિંતાજનક નથી, જાે કે ઓમિક્રોન વાયરસનાં નવા વેરિઅન્ટનાં વધતા કેસ પરિસ્થિતિને વધુ...

મુંબઇ, કેન્દ્રીય બેંક આરબીઆઇની દ્વિમાસિક નાણાકીય નીતિ આજે જાહેર કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત...

ભુવનેશ્વર, ભારતે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ‘વર્ટિકલી લોંચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ’ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ડિફેન્સ...

(પ્રતિનિધિ) અંબાજી, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ખાતે પુનાના દાતા તરફથી માતાજીના ચરણોમાં રૂ ૩,૩૧,૨૦૦ ની કિંમતનો ૭૩.૬...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.