Western Times News

Gujarati News

નવીદિલ્હી, વિશ્વભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસ સતત વધી...

બગોદરા, બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં છે તો અન્ય 10ને ઇજા પહોંચી છે....

મુંબઇ, બોલીવૂડ બેસ્ટ કપલની વાત કરવામાં આવે તો તેમાં સુપરસ્ટાર અક્ષય કુમાર અને ટિ્‌વન્કલ ખન્નાનું નામ જરૂર ગણવામાં આવે. અક્ષય...

સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આત્મ નિર્ભર ભારતનું નિર્માણ થશે -વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું...

અમદાવાદના સાબરમતી ઇવેન્ટ સેન્ટર ખાતે (તા ૨૮/૧૨/૨૧ સવારે ૦૬:૦૦ કલાકે)યોગા મેડીટેશન અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જે રીતે શરીર...

" જનભાગીદારીથી સુશાસનનો પાયો મજબૂત થાય છે"- સાસંદ શ્રી ડો કિરીટભાઇ સોલંકી " પ્રજા અને શાસક વચ્ચે સીધો સંબંધ એટલે...

આઝાદીકા અમૃત મહોત્સવ અંતગર્ત આયોજિત નદી મહોત્સવ સંદર્ભે ૨૯ ડીસેમ્બર, ૨૦૨૧ ના રોજ ઇન્દ્રોડાપાર્ક, ગાંધીનગર ખાતે નેચરવોક અનેવનસ્પતિતથાપ્રાણીસૃષ્ટિનું પ્રદર્શન  નોકાર્યક્રમનું...

અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૮ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જિલ્લામાં કુલ ૪૩૩૨ નાગરિકોને રસી આપવામાં આવી હતી. જેમાં...

શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એનએનએસ પ્રોગ્રામ ઓફિસર્સનું બહુમૂલ્ય યોગદાન છે. જીટીયુ પણ સમયાંતરે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરીને દરેક ક્ષેત્રમાં સમાજ...

શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાના મતે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અપનાવવા બાબતે લોજિસ્ટિક્સ સેક્ટર બીજા ક્ષેત્રો...

નવી દિલ્હી, જાે તમે ક્યારેય ભારતના ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રમાં ગયા હશો તો તમે ભારત-પાકિસ્તાનની બોર્ડર જરૂર જાેઈ હશે. કાંટાળા તાર, ચુસ્ત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.