Western Times News

Gujarati News

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણય લેવા આવ્યા છે.  હવે સરકારી નોકરી કરતા પતિ-પત્નીને...

ગાંધીનગર, ગાંધીનગર ના પેથાપુર સ્મિત નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સિવિલિયનની ટાર્ગેટ કિલિંગ બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓના વિરૂદ્ધ જાેરદાર અભિયાન છેડાયેલું છે. ગત થોડા દિવસોમાં ૯ ઓપરેશન કરીને...

મુંબઇ, અત્યારે સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસ ચર્ચામાં છે. કારણકે ૨૦૦ કરોડ રૂપિયાના આ છેતરપિંડીમાં ઘણી સેલિબ્રિટીના નામ સામે આવી...

નવીદિલ્હી, લદ્દાખમાં સીમા વિવાદને લઈને ચીન સતત ભારત પર દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ ચીની મીડિયાના એક...

બેંગ્લુરૂ, કર્ણાટકમાં પછાત જાતિઓ અને અલ્પસંખ્યક કલ્યાણની બંધારણીય સમિતિએ રાજ્યના મિશનરી ચર્ચોનો સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર...

કાનપુર, કાનપુરની હેલટ હૉસ્પિટલમાં બેદરકારીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક પ્રેગનેન્ટ મહિલાની ડિલિવરી ટૉયલેટમાં થઈ ગઈ અને...

નવીદિલ્હી, આંત૨૨ાષ્ટ્રીય અવકાશ મથક સિવાય અવકાશમાં બીજુ એક સ્પેસ સ્ટેશન છે. જેની સ્થાપના ચીને ક૨ી છે. અમે૨ીકાની અંત૨ીક્ષ એજન્સી નાસા...

પાલનપુર, વિજયાદશમી દિવસે જ બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસના ૫૦૦ જેટલા કાર્યકરોએ કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે. વાવના ખારા...

ચંડીગઢ, હરિયાણા પોલીસે આરોપી નિહંગ સરબજીત સિંહને સોનીપત કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા...

વોશિંગ્ટન, અમેરિકાના જ્યોર્જિયાના સ્ટેટ લેબર કમિશનરની ચૂંટણીમાં ગુજરાતી મૂળના યુવક કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી છે. તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી...

નવીદિલ્હી, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,...

સફાઈ કરવાનાં બહાને રૂમમાં બોલાવીને છેડતી કરી (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલનાં કર્મચારીએ સાફસફાઈ કરવાનાં બહાને મહિલા કર્મીને...

અમદાવાદ, ગુજરાતમાં દારુબંધી અને ઘરમાં બેસીને પીવા છતાં ધરપકડથી નાગરિક અધિકારોનું હનન થતાં હોવા સહિતના મુદે ચાલતા કાનુની જંગમાં રસપ્રદ...

ગાંધીનગર, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે નિયમોના બહાને અધિકારીઓ મનમાની અને દાદાગીરી કરી રહ્યાં હોવાથી ટુરિસ્ટ પરેશાન થતાં હોવાની ફરિયાદ ભાજપના...

મહેમદાવાદ, ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર અવાર નવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે. તાજેતરમાં ત્રીપલ અકસ્માતમાં બે...

નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમો પર તાજેતરમાં થયેલા હુમલા પાછળ આઇએસઆઇ નું એક સુનિયોજિત કાવતરું છે. એવું માનવામાં આવે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.