મુંબઈ, શહેરના એરપોર્ટ પર શુક્રવારે ભારે ભીડ ભેગી થઈ જતાં અફરાતફરીભર્યો માહોલ રચાયો હતો. મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૨ પર સિક્યોરિટી...
રી- ડેવલપમેન્ટ સમયે ૪૦ ટકા કપાત પૂર્ણ કરવામાં આવશે (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ટી.પી સ્કીમ મંજુર કરવામાં આવે...
નવી દિલ્હી, ટી-૨૦ વર્લ્ડકપ પહેલા જ પાકિસ્તાને શરમજનક હરકત કરીને વર્લ્ડ કપની જર્સી માટેના લોગો પરથી ભારતનુ નામ હટાવી દીધુ...
મુંબઈ, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. આ દરમિયાન આર્યન ખાન છેલ્લા સાત...
માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું તે તમારા શારીરિક આરોગ્ય જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. માનસિક આરોગ્યને અગ્રતા આપવી જોઈએ અને તેથી માનસિક...
લખીમપુર ખીરી, આશિષ મિશ્રા ઉર્ફે મોનુને ઉત્તરપ્રદેશના કેટલાક લોકો જ ઓળખતા હતા. મોનુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર...
નવી દિલ્હી, રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર સી રંગરાજનનુ કહેવુ છે કે, હાલની સ્થિતિમાં ભારતની ઈકોનોમી ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની...
શ્રીનગર, કાશ્મીરમાં આતંકવાદીઓએ પાંચ જ દિવસમાં હ્નિ્દુ અને શિખ કોમના સાત લોકોની હત્યા કર્યા બાદ હિન્દુ અને શિખ સમુદાય સરકાર...
ક્રાઈમબ્રાંચે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો: તમામ મુદ્દામાલ રીકવર કરાયો (પ્રતિનિધિ) અમદાવાદ, ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં આવતી રતનપોળમાં વધુ એક વખત...
સોલામાં વગર પરમીટે ગરબા આયોજન કરતાં હોલ મેનેજર સામે કાર્યવાહી (પ્રતિનિધિ)અમદાવાદ, નવરાત્રીની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન...
ગાંધીનગર, રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૯ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૨૨ દર્દીઓ સાજા પણ થયા છે. જેના...
નવી દિલ્હી, ચૂંટણીની રણનીતિ બનાવવા માટે જાણીતા પ્રશાંત કિશોર સાથે તાજેતરમાં ગાંધી પરિવારની મુલાકાતો થઈ હતી અને તે બાદ પ્રશાંત...
ગાંધીનગર, ગુજરાતમાં ફરી એકવાર કર્ફ્યૂ લંબાવાયો છે. શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રધાનો અને અધિકારીઓ વચ્ચે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોનાનો...
શ્રીનગર, શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મારી નાંખ્યા બાદ સમગ્ર દેશ હચમચી ગયો છે. હવે આ આતંકવાદી...
મુંબઈ, ટીવી શો તારક મેહતા કા ઉલટા ચશ્મામાં નટુકાકા બની સૌનું મનોરંજન કરનારા ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે રહ્યાં નથી....
મુંબઈ, બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હિન્દી ફિલ્મોનીએ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે જે પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તે...
મુંબઈ, બોલિવુડ ઇન્ડસ્ટ્રીની બે દિગ્ગજ અદાકારા પહેલી વખત સાથે કામ કરવા જઈ રહી છે. અભિનેત્રીથી ફિલ્મ ડિરેક્ટર બનેલી રેવતીએ ડિરેક્શન...
મુંબઈ, બાહુબલી ફેમ પ્રભાસના ફેન્સ લાંબા સમયથી પ્રભાસના નવા પ્રોજેક્ટની રાહ જાેઈ રહ્યા હતા. નવરાત્રિના પહેલા દિવસે તેલુગુ સ્ટાર પ્રભાસે...
મુંબઈ, બિગ બોસના ઘરમાં હોબાળો થવો એ કોઈ નવી વાત નથી. લેટેસ્ટ એપિસોડમાં કરણ કુન્દ્રાએ શમિતા શેટ્ટીને આન્ટી કહી હતી,...
મુંબઈ, એક્ટ્રેસ, હોસ્ટ અને ટ્રાવેલ બ્લોગર શેનાઝ ટ્રેઝરીવાલાએ હાલ ચર્ચામાં રહેલા Cordelia cruise shipની ટૂર કરી છે. રેવ પાર્ટીમાં પકડાયા...
નવી દિલ્હી, દક્ષિણ કન્નડ જિલ્લાના સુલિયા તાલુકાના અરંથોડુ પાસે અદતલે અને નેક્કરે ગામ પાસે આવેલ જંગલમાં ૫૬ વર્ષીય ચંદ્રશેખરનું ઘર...
નવી દિલ્હી, બોલીવુડ અને ક્રિકેટ જગત વચ્ચેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો રહ્યો નથી. કેટલાક ક્રિકેટર્સે બોલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે,...
નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ મહદઅંશે કાબૂમાં હોય એવું આંકડાઓ પરથી લાગી રહ્યું છે. એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો...
ઈસ્લામાબાદ, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ થવાથી અકળાયેલા પાકિસ્તાને ખુબ શાબ્દિક ઝેર ઓક્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન...
નવી દિલ્હી, ચીનના સૈનિકોએ ફરી એક વાર ભારતની ધરતી પર ઘૂસવાનો પ્રયાસ કર્યો છે. જાેકે, ભારતીય સેનાએ ચીની સૈનિકોના ઈરાદાઓ...