Western Times News

Gujarati News

Cabinet Minister Jitu Vaghani at Khodaldham Rajkot Gujarat કેબીનેટ મંત્રી બન્યા બાદ સૌપ્રથમ સન્માનનો કાર્યક્રમ આજના આ પવિત્ર દિવસે ખોડલધામની...

(તસવીરોઃ જયેશ મોદી) અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે પણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટ કે  જાહેરમાં ગરબા...

સુરત, રાજ્યમાં દારૂબંધીની વાતો વચ્ચે અવારનવાર દારૂ પાર્ટીઓ ઝડપાતી હોય છે. જાેકે, ક્યારેક આ દારૂ પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ પણ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઋષિકેશ ખાતેથી દેશના 35 સ્થળોએ PSA ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જે પૈકી ગુજરાતના 18 પ્લાન્ટ્સ...

મુંબઇ, મહારાષ્ટ્ર એનસીપી કાર્યાલયમાં પત્રકાર પરિષદમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કે જણાવ્યું હતું કે મનીષ ભાનુસાલી ૨૧ સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય...

વડોદરા, શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા જઘન્યા કાંડ હાઈપ્રોફાઈલ રેપ કેસમાં ફરાર બંને મુખ્ય આરોપી પૈકી એક રાજુ ભટ્ટની ધરપકડ બાદ...

ઈસ્લામાબાદ, દક્ષિણ પાકિસ્તાનના હરનઇ વિસ્તારમાં ગુરૂવારે ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો છે. પાકિસ્તાની મીડિયા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦...

મુંબઈ, માર્ચ ૨૦૨૦ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાશે. શ્રી સિદ્ધિ વિનાયક...

મુંબઈ, શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ની કસ્ટડીમાં છે. ગુરુવાર સુધી આર્યન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કસ્ટડીમાં રહેશે...

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ-નવે નવ નોરતા દરમિયાન મંદિરે ધ્વજારોહણ, યજ્ઞ અને માતાજીને...

બોપલનો ટેલિફોન એક્સચેન્જ રોડ ચકાચક કરાશે, પરંતુ સાઉથ બોપલ અને સ્ટર્લિગ સીટી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં તૂટી ગયેલા રોડનું હજુ...

(પ્રતિનિધિ) ભરૂચ, વડોદરા સ્થિત ઉદ્યોગના પ્રદુષિત પાણીના નિકાલ અર્થે બનાવેલ ઈન્ફયુલેન્ટ કેનાલના નીર ઓવરફલો થઈ ને કાંસ મારફત ભરૂચ જીલ્લાના...

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં દેશમાં આવેલી પર શક્તિપીઠ પૈકી એક પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાનુ મંદિર આવેલુ...

રિલાયન્સ રિટેલ ભારતમાં 7-ELEVEN કન્વિનિયન્સ સ્ટોર્સ શરૂ કરશે મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની 7-ઇન્ડિયા કન્વિનિયન્સ...

અમદાવાદ, સાઉથ બોપલ વિસ્તારમાં બાકી નીકળતો પગાર લેવા બાબતે બે સિક્યોરિટી રવિ લામાની સિક્યોરીટી સર્વિસ ઓફિસમાં જઈને કર્મચારીને ધાકધમકી આપીને...

હેપી સ્ટ્રીટમાં ખાણી પીણીની ફૂડવાનને કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધીની મંજૂરી આપી હતી, પણ કરફ્યુના કારણે ૧૧.૦૦ વાગ્યે બંધ થઇ...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના વોર્ડ નંબર ચાર માં આવેલ તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ...

(પ્રતિનિધિ) વિરપુર, દિવાળી અને નવરાત્રીનું પર્વ આવ્યું એટલે પરંપરા પ્રમાણે ઘેર ઘેર વિવિધ ભાતના તૈયાર કરેલા શુકનના કોડિયા અને નવરાત્રીમાં...

અમદાવાદ, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત...

ગાંધીનગર, કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ...

વિપક્ષ નબળો હોય તો શાસક પક્ષ મજબુત જ થાય ભાજપે ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓમાં નો રિપીટની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.