Western Times News

Gujarati News

Search Results for: વરસાદી

પોરબંદર, હવામાન વિભાગની આગાહીની અસર પોરબંદરના દરિયામાં પણ જાેવા મળી છે. પોરબંદર જિલ્લામાં હાલ બે દિવસથી વરસાદી માહોલ જાેવા મળી...

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ધંધુકા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું લોકાર્પણ પંચયાત...

દ્વારકા, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. યાત્રાધામ...

બોરસદ પંથકમાં ફરીવાર ધોધમાર વરસાદ-સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટીમો ૨૪ કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જાેતરાઇ હતી આણંદ, ...

મુખ્યમંત્રીએ બોરસદ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી શ્રી ભૂપેન્દ્ર પટેલે...

અમદાવાદ, રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ જાેવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...

અંબાજી, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ રાજ્ય પર મહેર કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદી માહોલ હતો. આ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં...

આણંદ, આણંદ જિલ્લાના બોરસદમાં આભ ફાટતાં છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને...

ભરૂચ જિલ્લાના વાલિયામાં ૪.૫ ઈંચ,નેત્રંગમાં ૩ ઈંચ ભરૂચ - જંબુસરમાં અઢી અઢી ઈંચ વરસાદ. ભરૂચ જીલ્લામાં લાંબા સમય બાદ વરસાદ...

જોગેશ્વરી, માટુંગા, માહીમ, મલાડ સહિતના પરા વિસ્તારો જળબંબાકાર : તમામ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ મુંબઇ, મુંબઈમાં ચોમાસાના આગમનના...

(વિરલ રાણા) ભરૂચ,તારીખ ૩૦.૦૬.૨૦૨૨ ના રોજ મોડી સાંજના સમયે ચાલુ વરસાદમાં અંકલેશ્વર ખાતેની આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ સ્થાનિક સામાજિક...

(એજન્સી)અમદાવાદ, દર ચોમાસામાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે તબાહી સર્જનારી ખારીકટ કેનાલ પર વર્ષાે બાદ મ્યુનિ.તંત્રની મીઠી નજર પડી છે....

ભાવનગર, ભાવનગર જિલ્લાના ખેડૂતો વરસાદ ખેંચાતા હજારો રૂપિયાનું મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો...

(પ્રતિનિધી)ગોધરા,  ગોધરા નગર પાલિકાની ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા પ્રથમ વરસાદે જ ઉડી ગયા હોય એવા દ્રશ્યો ઠેર...

સદ્‌નસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થઈ વિજાપુર, ઘણા સમયથી વિજાપુરમાં લોકો અને ખેડૂતો વરસાદ નહી આવવાથી નિરાશાજનક સ્થિતિમાં મુકાયા હતા....

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "મન કી બાત " કાર્યક્રમના 90મા સંસ્કરણનું, ટીવી અને આકાશવાણીના માધ્યમથી સમગ્ર ભારતભરમાં પ્રસારણ કરવામાં...

અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન: વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોએ બફારામાં રાહત મેળવી: મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો...

મુંબઈ, બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન હંમેશા પોતાના પરિવારને પૂરતો સમય આપવાનો પ્રયાસ કરતા જાેવા મળે છે. આમિર ફિલ્મોની સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.