નવી દિલ્હી, કોઈ માને કે ન માને પરંતુ, અત્યારે તો ગ્રાન્ડ-ઓલ્ડ-પાર્ટી તેવી વિશ્વભરની જૂનામાં જૂની પોલિટિકલ પાર્ટીઝ પૈકીની એક કોંગ્રેસમાં...
રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી જિતુ વાઘાણી તલવારબાજી કરતા હોય એવો વીડિયો વાઇરલ થયો છે. ભાવનગર જિલ્લાના સિહોર નજીકનું નાના સુરકા ગામ...
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી UAE-અબુ ધાબીમાં BAPSના સ્વામિનારાયણ મંદિરનુ નિર્માણ થઇ રહેલ છે જેના શીલાન્યાસ પ્રસંગે હાજરી આપી હતી,...
અમદાવાદ, અમદાવાદ શહેરના વટવા જીઆઇડીસી વિસ્તારમાં રૂપિયા માટે ભાભીએ સગીર નણંદને ગોરખધંધામાં ધકેલવાનો પ્રયાસ કર્યો છે. ભાઈના ઘરે રોકાવવા માટે...
રાજકોટ, રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં એક અજીબો ગરીબ કિસ્સો ધરાવતી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે કિસ્સામાં પરિણીતાએ પોતાના સાસરિયાઓ...
અમદાવાદ, કોરોનાકાળનો અંત આવી રહ્યો છે. ધીમે ધીમે લોકો નોર્મલ થઇ રહ્યાં છે. તેવામાં દિવાળી પર્વનો માહોલ અને રજાઓ આવતાં...
મુંબઈ, એડવેન્ચર ટ્રીપ માટે લોકપ્રિય શો 'ઇન ટુ ધ વાઇલ્ડ'માં બેયર ગ્રિલ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડના અનેક અભિનેતાઓ...
મુંબઈ, બોલિવૂડના ચોકલેટી હીરો તરીકે જાણીતા એક્ટર શાહિદ કપૂરે ૨૦૦૩માં આવેલી ફિલ્મ ઈશ્ક વિશ્કથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે...
પ્રાચીન કાળથી ગાયનો મહિમા અપરંપાર છે કહેવાતું હતું કે આપણા દેશમાં ગંગાઓ વહેતી હતી. ગાયનું દુધ અનમોલ તો હોય જ છે...
મુંબઈ, ધ કપિલ શર્મા શોના રવિવારના એપિસોડમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ સૂર્યવંશીને પ્રમોટ...
મુંબઈ, બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની કેટલીક નવી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં તે ન્યૂયોર્કમાં...
વડોદરા, દિવાળીમાં ફટાકડા ફોડતા સમયે દાઝી જવાથી ૧૭ વર્ષના કિશોરનું મોત થયું છે.જ્યારે ૧૧ વર્ષના અને ૧૯ દિવસના બાળકને ગંભીર...
નવી દિલ્હી, નાણા મંત્રાલય હેઠળ કામ કરતા વિભાગનુ કહેવુ છે કે, પ્રધાન મંત્રી જન ધન એકાઉન્ટમાં જમા થનારી રકમમાં આ યોજના...
નવી દિલ્હી, મોટાભાગના અનાથાલયોમાં રહેતા અનાથ બાળકો પાસે કોઈ ઓળખ હતી.કારણકે તેઓ તરછોડાયેલી હાલતમાં મળી આવતા હોય છે. પ્રયાગરાજમાં આવેલા...
મેક્સિકો, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 200 દિવસ વિતાવ્યા બાદ ચાર અવકાશયાત્રીઓ આખરે ધરતી પર પાછા ફર્યા છે. સ્પેશ એક્સના અંતરિક્ષ યાન...
મુંબઈ, અમિતાભ બચ્ચને ગયા અઠવાડિયે પરિવાર સાથે દિવાળી મનાવી હતી. જાે કે, તહેવારના દિવસે તેમના ઘરમાં છવાયેલી રહેલી નિરવ શાંતિથી...
શ્રીનગર, ઘાટીમાં આતંકવાદીઓ સતત સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. એક વાર ફરીથી આતંકવાદીઓએ શ્રીનગરમાં એક સામાન્ય નાગરિકની હત્યા કરી...
મુંબઇ, અભિનેત્રી પૂનમ પાંડે વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ૮ નવેમ્બરે, પૂનમ પાંડેએ તેના પતિ સેમ બોમ્બે વિરુદ્ધ હુમલાની...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારનાં ર્નિણય બાદ તેલ કંપનીઓએ દિવાળીથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ...
મુંબઈ, થોડા સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને તેમની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા...
બ્રાઝિલ, બ્રાઝિલના એક રેલવે સ્ટેશન પર હાજર લોકો એક મહિલાને જાેઈને સ્તબ્ધ થઈ ગયા. કારણ કે મહિલા તેના પતિ સાથે...
નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ પટનાએ ફેકલ્ટી પદો પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ...
નવી દિલ્હી, સ્લોવાકિયાની ૨૫ વર્ષની ઇંસ્ટાગ્રામ મોડલનું દુ ઃખ દુનિયાથી અલગ છે. વેરોનિકા રાજેક નામની મોડલનું કહેવું છે કે લોકો...
વાશિંગ્ટન, જાનવર ક્યારે કેવા પ્રકારનું વર્તન કરે તેના વિશે કંઈ કહી જ ના શકાય. કૂતરાઓને ખૂબ જ વફાદાર અને માનવના...
નવી દિલ્હી, અવકાશમાં પૃથ્વી સિવાયના ઘણા ગ્રહો અને તારાઓ છે. કેટલીક વાર કોઈ એસ્ટેરોઈડ બીજા ગ્રહ પાસેથી પસાર થાય છે....