Western Times News

Gujarati News

અમદાવાદ, શહેરમાં રહેતી એક સગીરાનું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા કાઉન્સેલિંગ કરી તેને પરિવાર જનોને સોંપી હોવાની ઘટના સામે આવી...

અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં અત્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય બની છે. પહેલાની સરખામણીમાં હવે નવા કેસ પણ ઘણાં ઓછા નોંધાઈ રહ્યા...

પેથાપુરમાં મળી આવેલા બાળકના કેસમાં નવો વળાંક અમદાવાદ, ગાંધીનગરના પેથાપુરમાં મળી આવેલ બાળકના કેસમાં કોઈ વિચારી પણ ન શકે તેવો...

અઠવાડિયામાં ૨ દિવસ પત્ની સાથે ગાંધીનગરમાં રહેતો હતો અને 5 દિવસ વડોદરામાં ભાડે રહેતો હતો અમદાવાદ, પેથાપુરમાં મંદિરના પગથિયે બાળક...

લિવાઇસે દીપિકા પાદૂકોણ સાથેના સહયોગથી તેનું નવું કલેક્શન રજૂ કર્યું મુંબઇ, લિવાઇસે સ્ટાઇલ આઇકોન અને બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદૂકોણ સાથે...

ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાએ આ વર્ષે પણ ખુબ તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી....

મુંબઇ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે શનિવારે ફરી એકવાર પ્રેસ કોન્ફરસ સંબોધીને દ્ગઝ્રમ્ના અધિકારી સમીર વાનખેડે પર નિશાન સાધ્યુ છે....

રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે REC સોલર હોલ્ડિંગ્સ હસ્તગત કરી;  સોલર સેલ્સ પેનલ્સ અને પોલિસિલિકોન મેન્યુફેક્ચરિંગ કરનારી વિશ્વની અગ્રણી કંપની  -રિલાયન્સની ન્યૂ...

·         વધુ સ્પેસ મેનેજમેન્ટ માટે નવી કન્વર્ટિબલ એસબીએસ રેફ્રિજરેટર રેન્જ ભારતીય ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે રેફ્રિજરેટરને કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે...

સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સ્પેસ વીક દરમિયાન -2500 વિદ્યાર્થીઓએ માર્સની વર્ચ્યુયલ સફર કરી અને 3200 મુલાકાતીઓ મૂન પર ચાલ્યા ગુજરાત...

સુરત, ગુજરાતના પચરંગી શહેર સુરતમાં મહીધરપૂરા વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપો મારી ગ્રાહક અને સંચાલકો સહીત સાતની ધરપકડ કરી...

વડોદરા, વડોદરાની બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આપવામાં આવતા ભાવમાં વધારો કરવામાં આવે એટલા માટે ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર, શૈલેશ...

અમદાવાદ, ગુજરાતમાં વાયુ પ્રદૂષણ સામે યોગ્ય પગલાં લેવની માગણી સાથે કરાયેલી જાહેર હિતની રિટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સોગંદનામા દ્વારા...

લખનૌ, યુપીના લખીમપુરમાં કિસાન મોરચાએ ખેડૂતો પરના અત્યાચાર સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત નેતા જાેગિન્દર સિંહ ઉગ્રહને આરોપ...

ગાંધીનગર, પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે દિવાળી પહેલાં જ હોળી સર્જાઈ છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.૧૦૦ને આંબી ગયા હતા....

થિરુવનેથપુરમ, કેરાલામાં કોરોનાનો કહેર દરમિયાન કોરોનાથી થયેલા મોતના આંકડા ઓછા દર્શાવવાના આરોપસર ઘેરાયેલી કેરાલા સરકારે આખરે નમતુ જાેખવુ પડ્યુ છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.