(પ્રતિનિધિ) અમદાવાદ, ઈન્ટરનેટ એક તરફ નાગરીકો માટે આશીર્વાદ સમાન પુરવાર થયુ છે બીજી તરફ સોશીયલ મીડીયા અને કેટલીક વેબસાઈટોના કારણે...
મુંબઈ, સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર તેજી સાથે બંધ થયું. દિવસભરના ઊતાર-ચઢાવ બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સુચકાંક સેન્સેક્સ...
વલસાડ, અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ વણસી છે. રોજ અસંખ્ય લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. આથી કાબુલ એરપોર્ટ પર...
મુંબઈ, સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ તરીકે તૈનાત મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની બદલી કરી દેવામાં આવી છે. એવુ...
કાબૂલ, અફઘાનિસ્તામાં થયેલા સત્તા પરિવર્તન બાદ જે રીતે તાલિબાનીઓ પાસે અમેરિકાનો શસ્ત્ર ભંડાર આવી ગયો છે તેનાથી દુનિયાના બીજા દેશો...
જુનાગઢ, આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને જૂનાગઢ એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે; જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે...
નવી દિલ્હી, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લાઈફ સાયન્સીઝ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સિનને ડ્રગ કંટ્રોલર દ્વારા ક્લીનિકલ ટ્રાયલ...
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોનાના નવા ૧૩ કેસ...
છત્તીસગઢ, પંજાબ કોંગ્રેસ બાદ છત્તીસગઢ કોંગ્રેસમાં પણ આતંરિક ઘમાસાણ ચાલી રહ્યુ છે અને હવે છત્તીસગઢ સીએમ પદેથી ભૂપેશ બઘેલની વિદાય...
ટોક્યો, ટોક્યોમાં ચાલી રહેલા પેરાલમ્પિક ઓલમ્પિકમાં ભારતની ભાવિના પટેલે કમાલ કરી દીધો છે. ભાવિનાએ મહિલા ટેબલ ટેનિસ એકલ ક્લાસ ૪...
શ્રીનગર, જમ્મુના કિશ્તવાડમાંથી હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરાઈ છે. બંને આતંકી કાશ્મીર ખીણના અનંતનાગમાં સક્રિય હિજબુલના આતંકીઓના સંપર્કમાં હતા....
ડભોઈ, વડોદરાના ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે ગુરુવારે રાત્રે ધિંગાણું થયું. જૂથ અથડામણ થતા ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. જેમને...
નવી દિલ્હી, શું તમને ખબર છે કે, ગૂગલ એપલને તેના ડિવાઈસમાં ગૂગલ સર્ચને ડિફોલ્ટ તરીકે રાખવા માટે કરોડો રૂપિયા આપે...
અમદાવાદ, લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યા પછી પ્રેમસંબંધ તોડી નાખવાના ઘણાં કિસ્સા બનતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો...
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો અને તેને પ્રસારિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે....
મુંબઈ, ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થતાની સાથે જ તેના ફાઈનાલિસ્ટ પોતાના ઘરે પહોંચી ગયા છે અને ઓફર થયેલા પ્રોજેક્ટને પૂરા...
પાટણ, પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ગઈકાલે રાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એક ઈકો કાર નદીના પુલની રેલિંગ તોડીને...
મુંબઈ, એક થા ટાઈગર અને બજરંગી ભાઈજાન જેવી સુપરહિટ ફિલ્મોના ડિરેક્ટર કબીર ખાન પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. અફઘાનિસ્તાનની...
મુંબઈ, કૌન બનેગા કરોડપતિ ૧૩ને બીજા જ અઠવાડિયે શોની પહેલી કરોડપતિ મળી જશે. ૨૩ ઓગસ્ટથી શરૂ થયેલા ક્વિઝ રિયાલિટી શોના...
મુંબઈ, બોલિવૂડ સેલેબ્સ જ્યારે જાહેરસ્થળો પર જાય ત્યારે મોટી ભીડ ઉમટી પડતી હોય છે. ત્યારે કેટલાંક ક્રેઝી ફેન્સથી સેલેબ્સને બચાવવા...
મુંબઈ, બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં ઘણી જ ખુશ છે અને તેની ખુશીનું કારણ છે તેનું ઘર. સ્વરા ભાસ્કરે તાજેતરમાં...
ગાંધીધામ, એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના બીજા દિવસે હિમાંશ દહિયા આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો કેમ કે...
મુંબઇ, દેશમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો...
કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે આત્મઘાતી હુમલા થયા હતા. અત્યાર સુધીમાં આ હુમલામાં ૧૦૮ લોકોના મોત...
મુંબઈ, બોલીવૂડો જાણીતો ડાયરેક્ટર કરણ જાેહર બિગ બોસ ઓટીટીને હોસ્ટ કરી રહ્યો છે. જાેકે, હોસ્ટિંગને લઈને તેની ઘણી ટીકાઓ થઈ...