Western Times News

Gujarati News

કાનપુર, કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિક પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો...

મુંબઇ, નાણામંત્રી ર્નિમલા સીતારામણે મુંબઈમાં જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રમુખો સાથે મુલાકાત કરીને નાણાકીય પ્રદર્શનની સમીક્ષા કરી હતી. સાથે તેમણે કોરોના...

બેંગલુરુ, કોરોનાની ત્રીજી વેવ આવશે કે નહીં તેને લઈને લોકો ચિંતિત છે. આ વિષેના અલગ-અલગ અંદાજાેમાં ત્રીજી વેવ સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન...

નવીદિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામે ગુનાહિત કેસોની ઝડપી સુનાવણી કરવા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનની નીતિઓને લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પર શરુઆતથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હુમલો કરી રહ્યા છે. એક વાર ફરી તેમણે...

વિધાનસભા સંકુલમાં કથિત બોમ્બ બ્લાસ્ટને કારણે સચિવાલયમાં સનસનાટી રાજ્યના પાટનગર ખાતે આવેલા સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભામાં મંગળવારે મોડી...

નવીદિલ્હી, વિશ્વ આરોગ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે ભારતમાં કોવિડ-૧૯ના કોઈ પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યો...

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ-૧૪ના બીજા ચરણની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં થશે. ટૂર્નામેન્ટની વચ્ચે રમાયેલી મેચોમાં કેટલાક નવા ચહેરા મેદાન પર...

નવીદિલ્હી, કોરોનાના આ સમયમાં ભારતે અમેરિકાના મેન્યુફેક્ચરિંગને પણ પાછળ ધકેલી દીધુ છે. જાણકારી અનુસાર, ભારતે અમેરિકાને ત્રીજા નંબરે ધકેલ્યુ છે....

અમદાવાદ, ધોરણ 6થી 8ની સ્કૂલો ગુરુવારથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ...

ચંડીગઢ, પંજાબ સરકારે શેરડીના ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે. આ સાથે જ પંજાબ સરકારે શેરડીનો રેટ વધારીને ૩૬૦ રૂપિયા પ્રતિ...

હાશિમપુર, રામ મંદિર પર ચુકાદો આપનારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ અશોક ભૂષણના પ્રયાગરાજ ખાતે આવેલા પૈતૃક મકાન પર બોમ્બમારાની ચોંકાવનારી...

શહેરમાં સ્થાનિક ગુંડાઓ વધ્યા: સામાન્ય નાગરીકોને પરેશાન કરવાના કિસ્સા છાશવારે સામે આવે છે (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં એક તરફ પોલીસ ગુનેગારોને...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજાે છે. તાલિબાનોથી સૌથી વધારે જાેખમ મહિલાઓ અને યુવતીઓને છે. એમાં પણ તે મહિલાઓને સૌથી વધારે...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યોને માત્ર આર્થિક આધારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં ક્રીમી લેયર બનાવવાનો અધિકાર...

મુંબઇ, જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના બે સભ્યોએ તાલિબાન અંગે જે રીતે નિવેદનો...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અફઘાન નાગરિકો માટે ઈ-વિઝાની શરૂઆત કરી હતી. આ એક નવી વિઝા કેટેગરી હતી,...

નવસારી, અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે મેળવ્યો છે. ત્યારે ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં...

મુંબઈ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગત રવિવારે પોતાના પેરેન્ટ્‌સ સાથે મુંબઈની એક રેસ્ટોરાંમાં જાેવા મળ્યા હતા. બોલિવુડનું સ્ટાર કપલે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.