મુંબઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની...
બેંગલુરુ, ફિલ્મ તથા ટીવી ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક સમાચાર આવ્યા છે. કન્નડની જાણીતી ટીવી એક્ટ્રેસ સૌજન્યાએ આત્મહત્યા કરી હતી. એક્ટ્રેસની લાશ...
(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેટલાંક સમયથી નશીલાં પદાર્થાેનું દુષણ ભયજનક રીતે વધી જતાં પોલીસની વિવિધ એજન્સીઓએ પોતપોતાની રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને...
(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેટલાંક સમયથી નશીલાં પદાર્થાેનું દુષણ ભયજનક રીતે વધી જતાં પોલીસની વિવિધ એજન્સીઓએ પોતપોતાની રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને...
અમદાવાદ, ગુજરાત પર ગુલાબ વાવાઝાડા બાદ બનેલા ડિપ્રેશનથી વરસાદી માહોલ જામ્યો છે. જે બાદ આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં મળીને ફરી...
અમદાવાદ, નવરાત્રિના તહેવારને લઈ એએમટીએસ દ્વારા ધાર્મિક બસો શરૂ કરવામાં આવશે. આ બસો સવારે ૮ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધી...
ચોમાસામાં સ્ટ્રીટ લાઈટની સમસ્યા બમણી થઈ (પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો પાણીના અપુરતા પ્રેશર, પ્રદુષિત પાણી, ડીસ્કો રોડ, અંધારપટ...
રાજકોટ જિલ્લામાં પણ ભારે નુક્શાનઃ સૌરાષ્ટ્ર પંથક પાણી પાણી ગાંધીનગર, ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્ર પંથક તો...
ગાંધીનગર, રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી હવે શાળાઓ ઓક્ટોબરમાં લેવાનારી પ્રથમ કસોટી ઓફલાઈન લેવાની તૈયારીઓ કરી રહી છે....
નવી દિલ્હી, કોરોના મહામારીનો પ્રકોપ હજુ ખતમ થયો નથી. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કેરલમાં કોરોનાના કુલ...
નવી દિલ્હી, ચીને પોતાના મહત્વાકાંક્ષી બેલ્ટ રોડ ઈનિશિએટિવ પર પાણીને જેમ પૈસો વહાવ્યો છે. ચીન તેના પર વર્ષે ૮૫ અબજ...
લખનૌ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરમાંથી આશરે રૂ. ૨૧,૦૦૦ કરોડની કિંમતનું ૩,૦૦૦ કિલો...
નવી દિલ્હી, પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે...
નવી દિલ્હી, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બની ગયા છે. તેમણે આરકેએસ ભદૌરિયાની જગ્યા લીધી છે....
નવી દિલ્હી, ચીન હાલમાં કોલસાની ભારે તંગી સામે ઝઝૂમી રહ્યુ છે અને તેના કારણે ચીનમાં અભૂતપૂર્વ વીજ સંકટ સર્જાયુ છે....
રાજસ્થાનમાં નવી ચાર મેડિકલ કોલેજાેનો વડાપ્રધાને શિલાન્યાસ કર્યો નવી દિલ્હી, પીએમ મોદીએ રાજસ્થાનમાં નવી ચાર મેડિકલ કોલેજાેનો શિલાન્યાસ કર્યો હતો...
ચંદીગઢ, કોંગ્રેસ પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગવાનો છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી છે. વાતચીતમાં અમરિંદર...
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી "સ્વચ્છતા પખવાડા" ની ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનની દરેક ઓફિસ ,...
નવીદિલ્હી, મેઘાલયમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા તૂરા થી શિલોન્ગ જઈ રહેલી બસ રિંગડી નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર...
બીજીંગ, છેલ્લા કેટલાક દિવસોથી ચીનમાં એક પ્રકારનું વીજ સંક્ટ ઊભું થયું છે. ચીન સરકારનો ઊર્જા વિભાગ ઉપયોગ માટેના ટાર્ગેટ પૂરા...
નવીદિલ્હી, પાકિસ્તાનના નૌશેરા જિલ્લામાં પબ્બીમાં ૩ ઓક્ટોબરથી એસસીઓ રીઝનલ એન્ટી ટેરેરિઝમ સ્ટ્રક્ચરની આગેવાનીમાં આતંકવાદ વિરોધી એક્સસાઈઝ આયોજિત કરવામાં આવી રહી...
વોશિંગ્ટન, અફઘાનિસ્તાનથી સેનાની વાપસીના ર્નિણયને અમેરિકન સેનાના ૨ મુખ્ય જનરલોએ ખોટો ગણાવ્યો છે. આ સૈન્ય જનરલોએ અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાની વાપસી...
અમદાવાદ, ચોમાસાની પેટર્ન બદલાવાના કારણે વરસાદ લંબાયો છે. જેની ગંભીર અસર ગુજરાતના મીઠા ઉત્પાદન પર થઈ રહી છે. ગુજરાત મીઠાનું...
મુંબઈ, બોલીવુડ અભિનેત્રી અને પ્રોડ્યુસર પૂજા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અઢળક પોસ્ટ પોતાના ફેન્સ સાથે...
મુંબઈ, બોલિવૂડની દિવા માધુરી દીક્ષિત હાલમાં પોતાના ટ્રેડિશનલ ડ્રેસના કારણે ચર્ચામાં છે. સુંદર લહેંગાથી લઈને પ્રિન્ટેડ સાડી સુધી આ અભિનેત્રીએ...