નવીદિલ્હી, જેએનયુના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર ૨૮ સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જાેડાશે. સાથેજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તેમની...
નવી દિલ્હી, પીએમ મોદી પોતાની આવક અને સંપત્તિની જાણકારી નિયમિત રીતે દેશના લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. લેટેસ્ટ જાણકારી...
મુંબઈ, અનુપમા સીરિયલમાં કાવ્યાનો રોલ કરતી એક્ટ્રેસ મદાલસા શર્માને થોડા મહિના પહેલા સસરા મિથુન ચક્રવર્તી તરફથી સેટ પર સરપ્રાઈઝ આપવામાં...
અમદાવાદ, ગાંધીનગરના સરગાસણમાં ચકચારી હત્યાકેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. કોંગ્રેસ અગ્રણી પ્રવીણ માણીયાના હત્યાકેસમાં આરોપી જયદીપ...
અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક પરિણીતાએ પતિ અને સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં...
વડોદરા, વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસમાં આખરે ક્રાઈમ બ્રાન્ચે તપાસ સંભાળી લઈ પીડિતાની પુછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને...
નવસારી, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં બહુચર્ચિત બનેલા નવસારીનાં ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં નવસારી પોલીસે ત્રણ આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી છે....
ભંડારમાં રહેલા આ આભૂષણની જ્યારે તપાસ કરવામાં આવી તો તેમાથી મોટાભાગના નકલી હોવાનું સામે આવ્યું હતું. બનાસકાંઠા, આરાસુરમાં બિરાજમાન જગતજનની...
રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી રહેલા યુવાનને એસ.ટી.બસે ટક્કર મારતા યુવાનનું મોત રાજકોટ, જન્મદિવસ એટલે વ્યક્તિના જીવનમાં આવતો જન્મનો ઉત્સવ....
(પ્રતિનિધિ) અમદાવાદ, રખિયાલમાં એક લોકરક્ષક (એલઆર) જવાન મહીલાને સમન્સ બજાવવા ગયા હતા જયાં મહીલાના તડીપાર પતિ સહીત બંનેએ તેની સાથે...
વોશિંગ્ટન, પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચે થયેલી પહેલી મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે સુમેળ જાેવા મળ્યો હતો. બંને...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીને લઈને કેરટેકરના દાવા અંગે મોટો ર્નિણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લાંબા સમય...
વિશાખાપટ્ટનમ, ભારતીય હવામાન વિભાગે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગમાં ચક્રવાતનુ એલર્ટ જારી કર્યુ છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીની...
મુંબઈ, ટીવીના લોકપ્રિય કપલ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ડ્રગ કેસમાં જામીન મળવાને કારણે એનસીબી ખુશ નથી. એનસીબી તરફથી આ...
સુરત, સુરતમાં જેમ ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, તેમ સુરતમાં હવે આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યાં છે. સુરતમાં રોજ કોઈને...
ભાવનગર, ભાવનગર નજીક થોરડી ગામે તળાવમાંથી ૧૬ વર્ષની સગીરાની હત્યા કરી ફેંકી દેવાયેલ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં...
ગાંધીનગર, ૩ ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. તેથી ગાંધીનગરમા અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા પ્રચારને વેગ આપવામા આવ્યો છે. તો...
નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે કહ્યુ કે ઈનકમ ટેક્સ વિભાગે ગુજરાતના અગ્રણી હીરાના ઉત્પાદક અને નિકાસકારના ત્યાં દરોડા પાડ્યા...
ચેન્નઈ, તમિલનાડુના શિવગંગામાં કોંગ્રેસની બેઠક દરમિયાન જોરદાર હોબાળો મચી ગયો અને એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી. ખાસ વાત એ છે કે...
અમદાવાદ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કપડાથી હાથ...
જામનગર, જામનગરમાં થોડા દિવસો પહેલા આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. લોકોના ઘર, દુકાન, ખેતરમાં ભારે નુકસાની થઈ છે. આ...
અમદાવાદ, અમદાવાદમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જાેવા મળી રહ્યાં છે. અમદાવાદમાં બીમારી વધી અને એએમસીને તાવ ચડ્યો છે. તંત્રની બેદકારી...
વોશિગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદી ક્વાડ શિખર સંમેલનમાં...
કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે: ચંદ્રભાગા ડ્રેઈન નેટવર્ક માટે રૂા.૪૬.૧૧ કરોડ ખર્ચ થશે: જલવિહાર...
મુંબઇ, કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં બંધ કરવામાં આવેલા તમામ મંદિરો ૭ ઓક્ટોબરથી ફરી ખુલી જશે.૭ ઓક્ટોબરે નવરાત્રિનો પહેલો દિવસ છે....