ચોરડી ગામે ત્રણ નરાધમોએ પરિણીતાનું અપહરણ કર્યુ અને બૂલેટ પર લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ઘટનાથી ચકચાર રાજકોટ, રાજકોટ જીલ્લાના...
ખરવરનગર વિસ્તારમાંથી તેને ઢોર માર મારતા મારતા બ્રિજના નાકે લાવ્યા બાદ ચપ્પુના ઘા મારીને હત્યા કરી સુરત, સુરતમાં વધુ એક...
વિશ્વ કોરોનામાં થભી ગયું જેને લીધે લાખો લોકો બેરોજગાર બન્યા છે, ત્યારે ગુજરાતમાં નવું આશાનું કિરણ જાગ્યું છે સુરત, મુખ્યમંત્રી...
વિરોધપક્ષ દ્વારા હાલમાં જે વિરોધ કરવામાં આવે છે તે તેઓની પાર્ટીનેને સારું લગાડવા માટે વિરોધ કરે છે મોરબી, રાજય સરકારના...
ભિખારીમુક્ત ભારત બનાવવાની કેન્દ્ર સરકારની પહેલ-ભિખારીઓને આર્ત્મનિભર બનાવવા અને તેમના બાળકોને શિક્ષણ પૂરું પાડવા સ્માઈલ યોજના લાગુ કરવામાં આવશે અમદાવાદ,...
રાજકોટ: રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બનાવમાં ત્રણ શખ્સો દ્વારા શ્રમિક પરિવાર પર...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે મેટ્રિમોનિયલ સાઇટ થકી...
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝનનો દોઠ મહિનો વીતી ગયો છે પરંતુ હજુ જાેઈએ તેવો વરસાદ સારો થયો નથી. જાેકે જુલાઈના અંતમાં...
નવી દિલ્હી: ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિને ચોંકાવનારો ર્નિણય લીધો છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક ગેમ્સમાં ગ્રેટ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટિ્વટર એકાઉન્ટથી બ્લ્યૂ ટિક હટી ગયું છે. ધોની ટિ્વટર પર...
મુંબઈ: જાણીતા ઈન્વેસ્ટમેન્ટ ગુરુ જિમ રોજર્સે આગાહી કરી છે કે શેરબજારનો ફુગ્ગો ૨૦૨૧ના અંત સુધીમાં ફુટી જશે. તેમણે તો ત્યાં...
પાટણ: પાટણમાં ગઈકાલે રાત્રિના એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેલરને અડફેટે એક બાઇક ચાલક આવી ગયો હતો. બેકાબુ...
કાબુલ: અફઘાનિસ્તાનમાં વધી રહેલા તાલિબાનના વર્ચસ્વને રોકવા માટે અફઘાની સેના સતત મુકાબલો કરી રહી છે. તેના અનુસંધાને અફઘાની સેનાના જવાનોને...
તલાહસ્સી: અમેરિકાના મિસૌરીમાં ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એક મહિલાનું નસીબ જાગી ગયું. આ મહિલા જ્યારે બીજી ફ્લાઈટની રાહ જાેઈ રહી...
નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનના ૧૩૬ કરોડ ડોઝ આગામી ચાર મહિના દરમિયાન ઉપલબ્ધ થશે તેવી આશા કેન્દ્ર સરકારે વ્યક્ત કરી...
નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીના લાલકિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હીના રસ્તા પર આ વખતે ખેડૂતોનુ આંદોલન...
શ્રી નગર: જમ્મુ સંભાગના રાજૌરી જિલ્લામાં થાનામંડી વિસ્તારમાં આતંકીઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલી રહી છે. અત્યાર સુધી બે આતંકીઓને...
નવી દિલ્હી: ભારતનુ ટેલિકોમ સે્કટર આજકાલ ચર્ચાનો વિષય બન્યુ છે અને ખાસ કરીને વોડાફોન-આઈડિયા કંપનીના ભવિષ્યને લઈને અટકળો થઈ રહ્યો...
નવી દિલ્હી: સરકારી કર્મચારીઓ માટે ૨૦૨૧નું વર્ષ સારૂ સાબિત થઈ રહ્યું છે કારણ કે મોદી સરકાર તેમના પર સંપૂર્ણપણે મહેરબાન...
નવી દિલ્હી: ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે અને હાલમાં ભારતમાં ૮૨ કરોડ લોકો ઈન્ટરનેટનો...
શ્રીનગર: જમ્મુના સાંબા જિલ્લામાં શુક્રવારે બબ્બર નાળા ખાતેથી ૨ પિસ્તોલ, ૫ મેગેઝિન અને કારતૂસ મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ...
અમદાવાદ, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માટે ઓવરબ્રીજો ધડાધડ બનવા માંડ્યા છેલ્લા કેટલાંક વર્ષોમાં તો 15 જેટલા ફ્લાય ઓવરો અમદાવાદમાં થઈ ગયા....
નવી દિલ્હી: એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં પ્રેમમાં આંધળી બનેલી ૧૬ વર્ષની દીકરીએ સગી માતાની હત્યા કરી નાખી છે. છોકરી ૧૮...
મુંબઈ: પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો અંત આવતો દેખાતો નથી. આર્થર રોડ જેલમાં બંધ રાજ...
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે થનારી ૨૪,૭૩૧ કરોડ રુપિયાની ડીલ પર સંકટના વાદળ ઘેરાયા છે. સુપ્રીમ કોર્ટે...