Western Times News

Gujarati News

દુબઈ,  ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧નો ખિતાબ પોતાના નામે કર્યો છે. વનડે વર્લ્‌ડ કપમાં પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલી ઓસ્ટ્રેલિયાનો...

અબુ ધાબી,  T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમને ટ્રોફી સાથે 12 કરોડ રૂપિયા અને...

મોરબી,  રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી...

નવી દિલ્હી, ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે અવસાન થયું છે. તેઓ...

નવી દિલ્હી, 108 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ આખરે સોમવારે સવારે માતા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા શ્રીકાશી વિશ્વનાથ ધામ પહોંચી હતી. મુખ્યમંત્રી...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના સ્થાપના દિવસ નિમિત્તે રાંચી ખાતે બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને...

રાજકોટના જસદણમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં નરેશ પટેલે હુંકાર કરતા જણાવ્યું હતું કે, ક્લાર્કથી કલેક્ટર સુધી પાટીદાર હોવા જાેઈએ. સાથે...

પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ર્નિણયઃ રાજ્યના ૧૧ પ્રવાસન સ્થળને વધુ સુવિધા સાથે વિકસાવાશે અમદાવાદ, પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્થાનિક...

સુરેન્દ્રનગર, હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને હળવદ...

અમરાવતી, ત્રિપુરામાં હિંસાની અફવાને લઇને ૨ અઠવાડિયા બાદ શુક્રવારે મહારાષ્ટ્ર ના ૩ શહેરોમાં અમરાવતી નાંદેડ અને માલેગાવમાં હિંસા અને આગચંપી...

ભોપાલ, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનના માધ્યમથી ગાંજાની મોટી દાણચોરી સામે આવી છે. પોલીસે આ મોટા રેકેટનો ખુલાસો કરતા ૨૦ કિલો...

લોકડાઉનના એક દિવસ પછી પણ હવા ઝેરી દિલ્હી, રાજધાની દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણમાં થોડી રાહત મળી છે. ગઈકાલે દિલ્હીમાં છઊૈં...

દેશની કોલસો આયાત કરતી સૌથી મોટી કંપનીમાંથી એક અગ્રવાલ કંપનીને બે વેપારીએ ચૂનો લગાવ્યો અમદાવાદ,  એક તરફ દેશભરમાં કોલસાની અછત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.