Western Times News

Gujarati News

ચંડીગઢ: બીએસએફ ફિરોજપુર સેકટરમાં તહેનાત બટાલિયન ૧૦૩ના જવાનોએ ભારત સીમામાં ધુષણખોરી કરતી વખતે બે પાકિસ્તાની ધૂષણખોરોને ઠાર માર્યા હતાં. આ...

બેઈજિંગ: ગત વર્ષે ગલવાનમાં ભારતે જે રીતે હારનો સામનો કરાવ્યો તેનાથી હવે ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા બચી રહ્યું...

માઉન્ટ આબુ: રાજસ્થાનના માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ઘણા સમયથી ધસારો જાેવા મળી રહ્યો છે. ઉપરથી છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદ...

ગાંધીનગર: ગુજરાતમાં આજે ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ સવારે ૮ કલાકથી બોર્ડની સાઇટ ર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ...

ગાંધીનગર: આજે ગુજરાતમાં ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું...

અમદાવાદ: અમદાવાદના જગતપુર-વંદેમાતરમ રોડ પર આવેલા સેવી સ્વરાજ ફેઝ-૨ના પરિસરમાં આવેલા શિવમંદિરમાં મોડી રાતે ધાડપાડુઓ ત્રાટક્યા હતા. ૬ જેટલા ધાડપાડુઓ...

પોણા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત નડિયાદ: નડિયાદમાં આવેલી કેટલીક દુકાનો વાળા વિવિધ કંપની ના ડુપ્લીકેટ એસેસરી વેચતા હોવાની બાતમી મળી...

કોલકતા: પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સોનિયાની મુલાકાતને મહત્વહીન બતાવતા કહ્યું કે કોંગ્રેસ ખુદ ખરાબ સ્થિતિમાં છે ૨૦૧૯માં...

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૦૨ થી ૧૯ ઓગસ્ટ.૨૦૨૧ દરમિયાન  ગાયન સ્પર્ધાનું આયોજન-૨૭ ઓગસ્ટ,૨૦૨૧એ રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા...

૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાશે-રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તારીખ ૨૪/૦૯/ ૨૦૨૧ના યોજાશે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક...

કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમના લગભગ ૯ ખેલાડીઓ આઈસોલેશનમાં છે અને તેવામાં શ્રીલંકાની સામે ટી૨૦ સીરિઝની બીજી મેચમાં તેને બચેલાં ૧૧...

એલીસબ્રીજ પોલીસે કાર્યવાહી શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ, એક પરણીત મહીલા સાથે જબરદસ્તીથી સંબંધ બાધ્યા બાદ આ સંબંધથી છુટકારો મેળવવા પરણીતાએ...

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં વિવિધ કમિટીઓ ની રચના કરી દેવામાં આવતા છેલ્લા પાંચ...

મુંબઇ: રાજ કુન્દ્રા કેસમાં દરરોજ નવા વળાંકો આવે છે ત્યારે મુંબઇ ભાજપ પ્રવક્તાએ રાજ કુન્દ્રા વિશે નિવેદન આપ્યું છે અને...

(એજન્સી) નવીદિલ્હી, દેશની અદાલતોમાં તારીખ પે તારીખ હવે બહુ જલ્દી ભૂતકાળ બની જશે.દશમાં ‘ન્યાય’ માટેે જે રીતે લોકોને વિવિધ અદાલતોમાં...

ત્રણ વર્ષ અગાઉ ગ્યાસુદ્દીન શેખે કરેલી વારંવારની રજુઆત બાદ ઓફિસ હજુ શરૂ કરી શકાઈ નથી (એજન્સી) અમદાવાદ, દરિયાપુર મામલતદારની જર્જરીત...

થર્ડ વેવની અદ્રશ્ય ભીતિથી સામે ચાલીને લોકો વેક્સિન લે છે, પણ મ્યુનિ. તંત્રની બેદરકારીથી ધાંધિયા થાય છે અમદાવાદ, શહેરમાં ચોમાસાએ...

ભાવનગર: ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જાેડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી...

પટણા: બિહારના પટનામાં કટિહાર નગર નિગમના મેયર શિવા પાસવાનની ગત રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ...

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં એક પરિવારની બે બહેનોના ૧૨ કલાકના અંતરે મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.