Western Times News

Gujarati News

મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને ૩ના કન્ટેસ્ટન્ટ્‌સના ટેલેન્ટને જાેઈને દર્શકો ઈમ્પ્રેસ થયા છે. શોમાં આ વખતના અપિસોડમાં ધર્મેન્દ્ર અને...

મુંબઈ: બોલિવુડના ફર્સ્‌ટ ફેમિલી તરીકે ઓળખાતું કપૂર ખાનદાન ખૂબ મોટું છે. પૃથ્વીરાજ કપૂરથી માંડીને રણબીર કપૂર સુધી કપૂરના પરિવારના સભ્યો...

મુંબઈ: ગયા અઠવાડિયે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરતાં ચર્ચામાં આવી હતી. આ તસવીરમાં એક્ટ્રેસ ફિલ્મ 'સાંઢ...

કોલકાતા: ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ ખાણીપીણી ફેમસ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ પોતાની અનોખી વાનગીઓ માટે દેશભરમાં જાણીતું છે. એમાં...

નવી દિલ્હી: એબી ડી વિલિયર્સની ઝંઝાવાતી બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અત્યંત દિલધડક બનેલી મેચમાં મુંબઈ ઈન્ડિન્સને બે વિકેટે પરાજય...

લંડન: ભવિષ્યમાં વિશ્વના કેટલાંક દેશોમાં રાજકીય અસ્થિરતા સર્જાશે તેવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજકીય અસ્થિરતા અને વધતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી...

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડનના પુત્રે ઐયાશી કરવા માટે લાખો ડોલર ઉડાવ્યા હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા અહેવાલમાં કરવામાં આવ્યો છે....

નવી દિલ્હી: ગત ૨૦૨૦ના વર્ષથી જ ચીનના વુહાન શહેરમાંથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી. વિશ્વમાં કોરોનાના પ્રસારે...

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે દેશમાં કોરોનાની નવી લહેર...

નવી દિલ્હી: ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ કર્નલ ભરત પન્નુએ બે સોલો સાયકલિંગમાં પોતાનું નામ 'ગિનીસ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ્‌સ'માં નોંધાવ્યું છે....

નવી દિલ્હી: અમેરિકા સામે શિંગડા ભિડાવનાર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગે પહેલી વખત જાહેરમાં સ્વીકાર્યુ છે કે, દેશ ખરાબ સ્થિતિમાંથી...

અમદાવાદ: કોરોનાના વધતા કેસમાં ગુજરાત યુનિવર્સિટી પણ સપડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફના પણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે જે ડરના...

સુરત: સુરતમાં એક પ્રેમ કહાનીનો કરુંણ અંજામ આવ્યો છે. સુરતમાં એક મહિલા ટીઆરબી તરીકે ફરજ બજાવતી અને પોતાના પતિથી અલગ...

વડોદરા: રાજ્યમાં સતત કોરોના વધી રહ્યો છે સાથે સાથે કોરોના પોઝિટીવ બાદ ઘરે જ ક્વોરન્ટાઈન થતા લોકોના પરિવારમાં વિવાદો થતા...

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાગળ ગામ ખાતે સટ્ટાના પૈસાની લેવડદેવડ મામલે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કારમાં આવેલા...

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં કોરોના સંક્રમણના વધુ ૨૦ કેસ નોંધાયા હતા. સાણંદમાં ૬, ધંધૂકામાં ૫, ધોળકામાં ૪, દસક્રોઇમાં ૩ અને ધોલેરામાંથી...

ગાંધીનગર: ગાંધીનગરના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરતાં લવારપુર ખોરજ બાદ ચિલોડા મધરા તથા અડાલજ ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉનનાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.