Western Times News

Gujarati News

વેટિકન સિટી: પોપ ફ્રાન્સિસને મોટા આંતરડામાં સમસ્યાના કારણે સર્જરી માટે રોમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી વેટિકન...

સુરત: કાપોદ્રાના આનંદનગર વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણથી લોકો પરેશાન હતા. ઘણીવાર પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઇ પગલાં લેવામાં આવતા...

અમદાવાદ: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્‌સ પૈકીનો એક છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં કામગીરી ઝડપથી થઈ રહી છે. અમદાવાદમાં...

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન, નવજાેતસિંઘ સિધ્ધુને...

નવસારી: શહેરનાં એક તરૂણ દર્શન સાવલિયાએ પૂર્ણા નદીમાં ઝંપલાવતા પહેલા પોતાના મિત્રને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. દર્શને...

પંચમહાલ: ઘોઘમ્બા તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર પર ફાયરિંગ થવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ફાયરિંગની ઘટનામાં નવો...

મુંબઈ: રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર સીરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં ધમાકેદાર અને મજેદાર ટિ્‌વસ્ટ આવવાનો છે. જ્યાં...

પટણા: એલજેપી નેતા ચિરાગ પાસવાને પિતા રામવિલાસ પાસવાનની જયંતિ પર કાકા પશુપતિ કુમાર પારસની સાથે જંગનું એલાન કરી દીધું છે....

ગાંધીનગર: આગામી ૧૫મી જુલાઈથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ...

મુંબઈ: બોલિવૂડની બ્યૂટી કિયારા અડવાણીએ હાલમાં જ શોબિઝ ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેનાં સાત વર્ષ પૂર્ણ થવા...

અમદાવાદ: અમદાવાદમાં આજે મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા...

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે ૪૬ વર્ષીય પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી બની ગયા...

અન્ય ભક્તે ચાંદીનો મુગટ દાન કર્યો  સમગ્ર દેશ-વિદેશમાં પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બીરાજતા શ્રી ગદાધર ભગવાન વિષ્ણુના પાવનકારી દર્શન કરવા...

નવીદિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે. આજે સતત બીજા દિવસે પેટ્રોલનાં ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. પેટ્રોલનાં ભાવમાં...

જાેધપુર: રાજસ્થાનના જાેધપુર-જયપુર હાઇવે પર રવિવારે રાત્રે એક ભયાનક રોડ અકસ્માતમાં ૬ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. એક યુવાન...

નવીદિલ્હી: ૨૨ જુલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભારે ધાંધલ સર્જાય તેવી શક્યતા છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું...

દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડ મેમ્બરમાં હવે અંબાણી પરિવારના સૌથી યુવા ચહેરા અનંત અંબાણીએ પણ સ્થાન લઇ લીધુ છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.