Western Times News

Gujarati News

અમદાવાદ: નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. કોલેજમાં પણ ફી લેવાની શરૂઆત થઈ છે ત્યારે કોરોનાની...

ભાવનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાવનગર આવતીકાલે ૩ જુલાઈએ ભાવનગરની અડધા દિવસની ખાસ મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન સર...

ચંડીગઢ,: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો ર્નિણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં...

સુરત: હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનનું ગળું...

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં પોતાનો જવાબ આપતાં ગુજરાત સરકારે જાે કોરોનાની ત્રીજી લહેર આવે તો પોતાની તૈયારીના પ્લાન અંગે માહિતી આપી...

બારડોલી: કોરોનાના કપરા કાળમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા લૉકડાઉનાં મહુવા તાલુકાના ડુંગરી ગામ ના યુવાનોએ નવરાશના સમયનો સદુપયોગ કરી ગામમાં...

ગાંધીનગર: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનોને આર્થિક સહાય ચૂકવવા તાકિદ કરી છે. આ મામલે વિપક્ષ નેતા...

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ૧થી ૧૨ ધોરણનાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું હતું. જાે કે...

અમદાવાદ: સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ...

મુંબઈ: ધ કપિલ શર્મા શોની સ્પેશિયલ જજ અને બોલિવુડ એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહે પતિ-એક્ટર પરમીત સેઠી સાથે ૨૯મી એનિવર્સરી સેલિબ્રેટ...

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જાેકે, ડીઝલની કિંમત...

અમદાવાદ: સોમવારે શિવરંજની વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા સતુ ભાભોરના ૨૦ વર્ષના દીકરા રુપેશ ભાભોરે બુધવારે જણાવ્યું...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલ્કતવેરા સહીતના તમામ ટેકસની આવક રુપિયા ૪૭૪ કરોડ ઉપર પહોંચવા પામી છે.આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ...

સુરેન્દ્રનગર: કોરોના કાળ બાદ રાજ્યમાં છેતરપિંડીના બનાવોમાં વધારો થયો છે તે સાબિત કરવા માટે એક નહિ ઘણા બધા બનાવો અખબારોમાં...

ડિજિટલ ડાયલોગ મારફતે  વાસ્તવિકતામાંથી ઉપજાવી કાઢેલા અહેવાલ અને કોવિડ-19 દરમ્યાન સોશ્યલ મિડીયા પરોપકાર જેવા વિષયો અંગે ચર્ચા થઈ અમદાવાદ: અમદાવાદ સ્થિત...

ગાંધીનગર, જૂનાગઢની ઘટના મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું, આપઁના નેતાની ટિપ્પણીને લઈ આ વિરોધ થયો હતો તેમજ...

સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ ફાળવેલ બજેટમાંથી ૧૦૦ નંગ અને મ્યુનિ. ફંડમાંથી ૧પ૦ નંગ વેન્ટીલેટર લેવાયા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની...

રાજકોટ, રાજકોટ સિવીલના મ્યુકર માઈકોસીસ વોર્ડમાં ઈન્જેકશનના રિએક્શનથી ૪૫ દર્દીઓને તાવ, ઉલ્ટી થતા આ ઈન્જેકશનનો વપરાશ સ્થગિત કરાયો હતો જેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.