Western Times News

Gujarati News

અમદાવાદ: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક...

સુરત: શહેરમાં એક મહિલા પ્રાધ્યાપિકાએ પોતાના ઘરે પરિવારજનોની ગેરહાજરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સુરત નજીક આવેલા બારડોલીમાં...

કોસંબા: વેલછા ગામનાં બેંકનાં એટીએમમાં મોડી રાતે ગેસ કટરથી એટીએમ મશીન કાપીને ૮,૬૮,૦૦૦ રુપિયાની ચોરી કરીને ગઠિયાઓ ફરાર થઇ ગયા...

ભુજ: જિલ્લામાં છેલ્લા કેટલાક માસમાં છેતરપિંડી, વિશ્વાસઘાતના બનાવોના કિસ્સા વ્યાપકપણે વધી જવા પામ્યા છે. અંજારથી સોયાબીન તેલ ભરીને મહેસાણા પહોંચાડવાના...

મહેસાણા: ઉત્તર ગુજરાતની સરહદ રાજસ્થાન સાથે હોવાના કારણે ઉત્તર ગુજરાતના અનેક ગામ અને શહેરો રાજસ્થાનના કેટલાય લોકો માટે રોજગારીનું ઉત્તમ...

ગાંધીનગર: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં નબળા પડતા ચોમાસાએ ખેડૂતોની ચિંતમાં વધારો કર્યો છે.ત્યારે ચોમાસાને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે....

માલપુર IIFL ફાયનાન્સ બ્રાન્ચના મેનેજરની સતર્કતા  સોનાના દાગીના પર ગોલ્ડ લોન અનેક બેંક આપી રહી છે કેટલીક કંપનીઓતો ફક્ત ગોલ્ડ...

હૈદરાબાદ: હૈદરાબાદમાં ૨૭ વર્ષની મહિલાના ર્નિદયતાપૂર્વક હત્યાનો કેસ સામે આવ્યો છે. પોલિસે શબની ઓળખ કરી લીધી છે. આ શબ એસવીઆરઆર...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. દરમ્યાન, નાણાં મંત્રી ર્નિમલા સીતારામણે ૧.૧...

ચંદીગઢ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પંજાબની જનતાને વાયદો કર્યો છે કે જાે આગામી વિધાનસભા ચૂંટણીમાં...

ટોકયો: કોરોનાને કારણે, સમગ્ર વિશ્વમાં કાર્ય કરવાની રીતમાં પરિવર્તન આવ્યું છે. ઘરેથી કામની સાથે, ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને વધુ રજા...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાના પ્રકોપમાં રાહત મળતી હોય એવા વધુ સંકેત મળી રહ્યા છે. મંગળવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, ૧૦૪ દિવસ...

લખનૌ: દેશ દુનિયાના કાયદાઓમાં સજા આપવાનો હક્ક પીડિત વ્યક્તિને નહીં પણ એક સુવ્યવસ્થિત કાયદા પ્રક્રિયા એટલે કે અન્યોના હાથે અપાયો...

નવીદિલ્હી: કોંગ્રેસે નાણાંમંત્રી ર્નિમલા સિતારામનની તરફથી જાહેર કરાયેલા કુલ રૂપિયા ૧.૧ લાખ કરોડ રૂપિયાના દેવા ગેરંટી યોજના સહિત ઘમા પગલાઓની...

દહેરાદુન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી...

નવીદિલ્લી: કોરોના મહામારીની પહેલી લહેરના મુકાબલે બીજી લહેરના મુકાબલે બીજી લહેર કેટલી ખતરનાક હતી એનો પુરાવો મોતના આંકડા આપી ચૂક્યા...

નવીદિલ્હી: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રવક્તા ડો. શ્રવણ દસોજૂએ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ...

નવીદિલ્હી: કોવિડ મહામારીની બીજી લહેરને જાેતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને રોકવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે....

મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને પોતાનું નિવેદન નોંધવા માટે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં જવાનું હતું. જાે કે, અનિલ...

નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરની મનસ્વીતા દિવસેને દિવસે વધી રહી છે. હવે ટિ્‌વટર દ્વારા હવે દેશના નકશા સાથે ચેડા...

આ પ્લાન્ટ્સ ક્લોર-આલ્કલી, ઇથાઇલિન ડાયક્લોરાઇડ અને પોલિવિનાઇલ ક્લોરાઇડનું ઉત્પાદન કરશે નિકાસ અને સ્થાનિક ઉપયોગ માટેના આ ઉત્પાદનો યુએઈનો ઔદ્યોગિક વિકાસ વધારશે...

દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવત ધારાસભ્ય નથી એ મામલે ભાજપ બરાબરનું ફસાયું છે. ભાજપ મુખ્યમંત્રી તીરથસિંહ રાવતને બચાવવા જાય તો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.