Western Times News

Gujarati News

નવીદિલ્હી: દેશભરમાં દિવસે દિવસે કોરોની ગતિ ધીમી પડી રહી છે પરંતુ આ દરમિયાન એમ્સ વડા સહિત અનેક નિષ્ણાંતો એમ કહી...

કોરોના રોગચાળાના આ સમયગાળા દરમિયાન , એનેસ્થેસિયોલોજિસ્ટોએ કોરોનાની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રખ્યાત એનેસ્થેસિયોલોજિસ્ટ્સના તબીબી અનુભવોને તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી...

દહેરાદુ: ઉત્તરાખંડમાં ચોમાસાએ શરૂઆતમાં જ ભયાનક સ્વરૂપ બતાવ્યું છે.ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે ઋષિકેષ અને હરિદ્વારમાં ગંગાનું જળસ્તર...

નવીદિલ્હી: નાણાં મંત્રાલયે સ્વિટ્‌જરલૈંડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલ કહેવાતા કાળા નાણાં પર તાજેતરમાં પ્રકાશિત મીડિયા રિપોટ્‌ર્સને રદિયો આપ્યો છે.મંત્રાલયે ટ્‌વીટ...

નગરપલિકા ચોર ટોળકીથી ત્રાસી ટાઉન પોલીસના શરણે  મોડાસા શહેરમાં ફરી ગટરના ઢાંકણા ચોરવાનું પ્રમાણ વધી ગયું છે રાત્રિ થતાની સાથે...

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એક વેપારી છે અને તેમની ઈલેક્ટ્રોનિક્સની દુકાન છે. જેઠાલાલ ગડા ઈલેક્ટ્રોનિક્સ દુકાનના માલિક...

રાજકોટ: કૌટુંબિક ઝઘડામાં મહાભારતનું યુદ્ધ થઈ ગયુ. એક જ પરિવારના સભ્યો એકબીજાના દુશ્મન બની ગયા. તો કળિયુગમાં પણ આવું ન...

ભાવનગર: ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાંથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર દુકાન પર દવાખાનું લખી ક્લિનિક ચલાવતા નકલી ડોક્ટરને એસ.ઓ.જી...

ગાંધીનગર: રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૯૬ તાલુકાઓમાં...

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે વસતા ગામો અને વિસ્તારોમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવાની આગવી સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રીશ્રીએ...

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના ભોંયણ થી સબાસપુર તરફ જતા રોડ નજીકથી મધરાત્રે ફિલ્મી ઢબે પીછો કરીને કારમાંથી વોડકા દારૂની ૨૫ પેટીઓ...

ગાંધીનગ: ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી યોજવાનો ર્નિણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે....

રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન અને અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન વચ્ચે હાલમાં જ મુલાકાત થઈ હતી રશિયા: રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ્યાં ટીએમસીથી ભાજપમાં જતા લોકોની લાઇન લાગી...

મુંબઇ: આરબીઆઇનાના ગર્વનર શક્તિકાંત દાસે કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાના પુનરુદ્દારને માટે આગળ વધવા માટે અનેક પક્ષ, રાજકોષીય, મૌદ્રિક...

લખનૌ: યુપીનાં આગ્રાની પારસ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજનનાં અભાવે ૨૨ દર્દીઓનાં મોતનો તપાસ અહેવાલ સામે આવ્યો છે. મોકડ્રીલ કેસમાં વહીવટી...

નવીદિલ્હી: ભારતના મહાન દોડવીર 'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના વાયરસ સામે લડ્યા બાદ નિધન થયું છે. પરિવારના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.