અમદાવાદ શહેરની સુદીર્ઘ સેવા કરનાર શ્રી અમિતભાઈ શાહે વહીવટી ક્ષેત્ર ના સોપાન સિદ્ધ કરી આખરે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ બનતા...
પ્રાદેશિક કમિશનરે ભરતી રદ કરતો હુકમ કરતા ખળભળાટ (પ્રતિનિધિ) મોડાસા, રાજ્યનાનગરપાલિકા નિયામક દ્વારા સીધી ભરતીથી કર્મચારીઓની ભરતી કરવા અપાયેલી મંજૂરી...
(માહિતી બ્યુરો, પાલનપુર) પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ...
સુરત, સુરત પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે. છેલ્લા પંદર વર્ષ દરમ્યાન કબજે લેવાયેલા સોનાના દાગીના તેના મૂૃળ માલિકોને પરત...
સુરતમાં ટ્રાન્સપોર્ટર્સે મોટો ધંધો ગુમાવ્યો, હાલમાં રોજ માંડ ૩પ-૪૦ ટ્રકો રવાના થાય છેઃજાે કે ભાડામાં માંડ પાંચ ટકા ઘટાડો સુરત,...
નવી દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંકે' આજે દેશભરના દિવ્યાંગ બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે ઈ-કન્ટેન્ટ બનાવવાના તૈયાર દિશા-નિર્દેશોને...
નવીદિલ્હી: સતત મોંઘા થઈ રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં તમામ શહેરોમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગયા છે. જ્યાં એક...
(પ્રતિનિધિ) આણંદ, ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમીતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. આ...
(પ્રતિનિધિ) હળવદ, ગુજરાતના ગૌરવ સમી નવોદિત ક્રિકેટરો તૈયાર કરતી વડોદરાની કિરણ મોરે ક્રિકેટ એકેડમી દ્વારા તાજેતરમા એક બેટરી ટેસ્ટનુ આયોજન...
સિંદૂરી માતાના મંદિર વિસ્તારમાં આવેલી ઓપન વરસાદી કાંસની સાફસફાઈ કરવામા આવે તોજ પેમેન્ટ ચૂકવામાં આવે તેવી મહિલા કોર્પોરેટર દિવાબેન પરમાર...
બિસ્લેરીએ પ્લાસ્ટિકના પ્રદૂષણ સામે લડવા પ્લાસ્ટિકને અલગ કરવા અને એનું કલેક્શન કરવા માટે ભારતનું પ્રથમ સેન્ટર શરૂ કર્યું મુંબઈ, ભારત...
(હિ.મી.એ),નવીદિલ્હી, ભારતમાં ચોમાસા વિશે રિસર્ચમાં એક નવો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં...
૫ મિનીટમાં હોસ્પિટલમાં દાખલ ૨૨ દર્દીઓનાં મોત થયાં આગ્રા, ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાની પારસ હોસ્પિટલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે....
મહીસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનો આગરવાળા પુલ નજીકના વિસ્તાર સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. ત્યાં મહીસાગર નદીમાં પ્રેમી પંખીડાએ એકબીજા...
મુખ્ય ખાસિયતો: - · ઓપન એન્ડેડ ઇક્વિટી યોજના, જે ક્વોન્ટિટેટિવ મોડલને અનુસરે છે · વ્યવસ્થિત ક્વોન્ટિટેટિવ પ્રોસેસને આધારે પસંદ કરેલી...
નવી દિલ્હી: પીએમ મોદીએ કોરોનાના સંકટ વચ્ચે દેશના તમામ લોકોને ફ્રી કોરોના વેકસીન આપવાની જાહેરાત કરી છે. સાથે ગરીબોને અને...
ભારત કે વિશ્વના ડેટામાં બાળકો ઉપર ગંભીર અસરના કોઈ આંકડા સામે આવ્યા નથી ઃ પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયાનું...
અમદાવાદ: રાજ્યની ડીગ્રી એન્જિનિયરિંગ સહિત બી.બી.એ., બી.સી.એ. અને બીકોમની ર્સ્વનિભર કોલેજાેમાંથી મોટા ભાગની કોલેજાે બંધ થવાને આરે હતી, પરંતુ ધોરણ...
કોલકતા: ડાન્સિંગ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’નો સેકન્ડ રનરઅપ રહેલો બિકી દાસ ગુજરાન ચલાવવા માટે આજકાલ કોલકાતામાં ફૂડ ડિલિવરી બોય...
મુંબઇ: સિંગર અને મ્યૂઝિક કંપોઝર હિમેશ રેશમિયાએ તેના નવા આલ્બમ સુરુર ૨૦૨૧ને રિલીઝ કરવા માટે તૈયાર છે. તેના પહેલા ટીઝર...
અમદાવાદ: આઇસીસી દર વર્ષે ક્રિકેટ સાથે સંબધિત ઘણા બધા પ્રોગામનું આયોજન કરતા હોય છે. જેમ કે ટીવી ન્યુઝ ચેનલમાં એડિટર...
સુરત: કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. અને પરિવાર આ જીવલેણ વાયરસના કારણે વિખેરાયા છે. ત્યારે આવામાં...
નવીદિલ્હી: કોરોના વાયરસ પછી મહામારી બનાવનાર ફંગસ અત્યાર સુધી દેશના ૨૮ રાજ્યોમાં મળી આવ્યો છે. થોડા દિવસો પહેલા ૨૬ રાજ્યોમાં...
નવીદિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતને મોટી સફળતા મળી છે. હિંદ મહાસાગરમાં અગ્રણી પદ ધરાવતું મૈત્રીપૂર્ણ દેશ માલદીવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...
નવીદિલ્હી: ભારતમાં કોરોનાના નિયંત્રણ હેઠળની પરિસ્થિતિ વચ્ચે ડરામણા સમાચારો સામે આવ્યા છે. પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ કોરોના વાયરસના જિનોમ...