Western Times News

Gujarati News

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્યનો સત્કાર સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં...

પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આ પહેલ સર્વે સન્તુ નિરામયાના મંત્રને સાર્થક કરશેઃ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા માહિતી બ્યુરો, પાટણ, પાટણ...

ઐતિહાસિક સ્પેસએક્સ અંતરિક્ષયાનનું સુકાન ભારતીયના હાથમાં વોશિંગ્ટન, સ્પેસએકસનું અવકાશયાન ચાર અવકાશયાત્રીઓને લઈને સ્પેસ સ્ટેશન પહોંચ્યુ તે સાથે જ એક અનોખો...

સરકાર ન્યાયિક નિમણુંકોથી પોતાને અળગી રાખી ન શકે: કાયદા મંત્રી કિરેન રિજીજુ (એજન્સી) નવીદિલ્હી, ટાઈમ્સ નાઉ દ્વારા યોજાયેલા સંમેલનમાં કેન્દ્રીય...

(એજન્સી) અમદાવાદ, પોતાની પડતર માંગણીઓના સંદર્ભમાં ગુજરાતની આશા વર્કર અનેે આંગણવાડીની બહેનોએે સરકારનેે અલ્ટીમેટમ આપ્યુ છે. આ માંગણીઓ ૧ લી...

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં ૧ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પત્રો રજૂ કરવાના સમય દરમ્યાન...

તા. ૧૫ નવેમ્બરથી સરદારબ્રિજના એક્સ્પાન્શન જાેઇન્ટને રિપેર કામગીરી હાથ ધરાશે. આ કામગીરી બે મહિના સુધી એટલે કે ૧૫ જાન્યુઆરી, ૨૦૨૨...

કેનેડામાં અભ્યાસ કરવો ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુબ જ કઠીન બની ગયો છે : નિષ્ણાતો  ભારતીય પરિવારો સંતાનોને વિદેશ મોકલવા માટે...

કુકાવાવ, મોટી કુકાવાવ ગામ પાસે અપાસરા શેરીમાં એનઓસી વગર અને એમઓયુ સાથે છેડછાડ કરી ખોટા એગ્રીમેન્ટથી રેસીડેન્સીયલ વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઇલ...

રાજકોટ, ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો ર્નિણય લીધો છે. આમ...

પાટણ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવતકથા સપ્તાહ ભક્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા...

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં ખરાબ થયેલુ વાતાવરણ સારુ થવાનુ નામ લઈ રહ્યુ નથી. આસપાસના રાજ્યમાં બળનારી પરાલી અને દિવાળીના અવસરે...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ૨ નવી સ્કીમ્સને લોન્ચ કરી છે. તે આરબીઆઈરિટેલ ડાયરેક્ટ સ્કીમ...

અમૃતસર, પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને...

મદુરાઈ, તમિલનાડુના મદુરાઈ ખાતે વૈગઈ બાંધનું જળસ્તર ૭૧ ફૂટની પૂર્ણ જળાશય ક્ષમતાની સરખામણીએ ૬૯ ફૂટ સુધી પહોંચતા પૂરની ચેતવણી જાહેર...

દુબઈ, ટી૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડે શાનદાર જીત હાંસલ કરી હતી. પણ આ મેચ બાદ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્‌સમેન...

સેકરામેન્ટો, ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં એક મહિલા સોશિયલ મીડિયા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.