Western Times News

Gujarati News

તિરૂવનંતપુરમ, કેરળની બે પંચાયતોમાં સર અને મેડમ શબ્દોના ઉપયોગથી કર્મચારીઓને સ્વતંત્રતા મળી છે. કેરળના પલક્કડમાં માથુર ગ્રામ પંચાયત રાજ્યનું પહેલું...

શ્રીનગર, ૨૦ વર્ષના લશ્કરી મિશન પછી અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછા હટી ગયા અને તાલિબાનોએ દેશ પર પોતાનું શાસન સંપૂર્ણપણે સ્થાપિત...

ગોવાહાટી, આસામ સરકારે રાજીવ ગાંધી નેશનલ પાર્કનું નામ બદલવાનો ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારના મંત્રીમંડળે ર્નિણય લીધો છે કે તેણે...

લિસ્બન, દિગ્ગજ ફૂટબૉલ ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી...

લખનૌ, આજે ફરી એકવાર રાંધણ ગેસના સિલિન્ડરની કિંમતમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પછી આજનો દિવસ તાલિબાનો માટે ઐતિહાસિક હતો. અમેરિકાના નેતૃત્વમાં નાટો દળોએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે....

કાબુલ, ફઘાનિસ્તાનમાં તાલિબાને ઘોષણા કરી છે કે મુલ્લા હૈબતુલ્લાહ અખુંદજાદા તેમના સર્વોચ્ચ નેતા હશે. એક રિપોર્ટ મુજબ, તાલિબાને આ જાણકારી...

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિરોઝાબાદમાં વાયરલ તાવ અને ડેન્ગ્યુના કારણે થયેલા મોતને લઈને એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી...

અમદાવાદ, અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો....

મુંબઈ, 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ...

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે બેઠક કરીને વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી....

જામનગર, બુધવારે જામનગર જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી કરતા ઊભા પાકને જીવતદાન મળ્યું છે,...

લિંકન ફાર્માસ્યુટિકલ્સના એમડી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત પુસ્તકનું લોકાર્પણ થયું અમદાવાદ, અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ...

અમદાવાદ નગરજનો માટે કમલમ અને ફળ મહોત્સવ ખુલ્લો મુકતા મંત્રી શ્રી આર.સી. ફળદુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અન્ય રાજ્યોમાં પણ આ...

મદ્રાસ હાઈકોર્ટે તેનો આદેશ નવેસરથી વિચારવા તૈયારી કરી પાંચ વર્ષના બમ્પર ટુ બમ્પર વિમો ખાનગી કાર તથા દ્વીચક્રી વાહનો, બાઈક,...

અમદાવાદ, અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસે મકાનમાં અત્યંત દુર્ગધ આવી રહી હતી. જેથી પડોશી અને સ્વજનોએ રૂમનો દરવાજાે...

મહિસાગર જીલ્લાનું ગૌરવ વધારતા વિરપુરના રતનકુવા ગામના પ્રશાંત પટેલ મુખ્યમંત્રીના હસ્તે યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા (તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર)...

ભરૂચમાં રખડતા પશુઓની સંખ્યામાં વૃદ્ધિ છતાં તંત્ર કોઈ અકસ્માતની રાહ જાેતું હોવાની ચર્ચા પ્રતિનિધિ દ્વારા, ભરૂચ, ભરૂચમાં દર વર્ષની જેમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.