Western Times News

Gujarati News

કંપનીએ ઓવરસબ્સ્ક્રીપ્શન સાથે રૂ. 224.65 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ પૂરો કર્યો અમદાવાદ, રેટિંગ એજન્સી ઈકરા લિમિટેડે એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડનું રેટિંગ...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લેતા ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે....

બેંગાલુરુમાં મેટ્રો બ્રાન્ડ્સના 36મા સ્ટોર અને બ્રાન્ડ મેટ્રોનો 14મા સ્ટોરમાં દા વિન્શી, સ્કેચર્સ, આઇડી, ફિટફ્લોપ અને ક્રોક્સ જેવી આધુનિક બ્રાન્ડ...

વડોદરા, કેનેડાના ટોબરમોરી ખાતે ક્લિફ જમ્પિંગ કરતી વખતે પાણીમાં ડૂબી જતાં વડોદરાના ૨૩ વર્ષના રાહુલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે....

ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશન દ્વારા અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ સુમન ડી હરિયાણીને એ.પી .જે. અબ્દુલ કલામ પ્રોફેશનલ એવોર્ડ્ એનાયત અમદાવાદ, તાજેતરમાં ઇન્ડિયન બ્યુટિશિયન વેલ્ફેર એસોસિએશન દ્વારા 3જી ઓક્ટોબર 2021ના રોજ ગોવા ખાતે એ.પી. જે અબ્દુલ કલામ પ્રોફેશનલ એવોર્ડ્સ...

મહિલાઓ પર થતા અત્યાચાર રોકવા એ મહિલા આયોગનો મુખ્ય ધ્યેય" - લીલાબહેન અંકોલિયા ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અમદાવાદ મહાનગરપાલિકા...

તહેવારની સિઝનમાં એસએમબી વ્યવસાયોને વેગ મળ્યો, બિકાયી સાથે 1 મિલિયન ઉદ્યોગસાહસિકો જોડાયા તહેવારની સિઝન દરમિયાન બિકાયીના મર્ચન્ટનું જીએમવી રૂ. 10...

અમદાવાદ, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાઈ રહ્યો છે. તહેવાર ટાણે પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલો વધારો ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની...

બજારમાં ખેંચ વચ્ચે ક્રોમા સ્માર્ટફોન, પ્રીમિયમ અને ગેમિંગ લેપ્ટોપ્સ, ઓડિયો એક્સેસરીઝમાં માગમાં વધારો અનુભવે છે- ગ્રાહકો ઓટીટી પ્લેટફોર્મ્સ મારફતે મનોરંજન...

હોન્ડા મોબાઇલ પાવર પેક ઇઃ પોર્ટેબ્લ અને સ્વેપેબ્લ બેટરીઓનો ઉપયોગ કરશે– ટોક્યો, જાપાન, હોન્ડા મોટરસાયકલ લિમિટેડએ આજે ભારતમાં ઇલેક્ટ્રિકલ ટાઇસિકલ...

વઢવાણ, સુરેન્દ્રનગર જીલ્લાના હાઈ-વે પર ટ્રક ચાલકો અને ઈકો કારના મુસાફરને લૂૃંટી લેતી મહિલા સહિતની ત્રિપૂટીને પોલીસે ઝડપી લીધી હતી....

જૂનાગઢ,  ભવનાથ તળેટીના લાલ ઢોરી વિસ્તારમાંથી તાજેતરમાં જ છ ચંદનના ઝાડનું છેદન કરનાર મધ્યપ્રદેશના કટની જીલ્લાના બે સગા ભાઈની વન...

તલાલા, તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી વિસ્તારમાં માનવ જીંદગી સામે જાેખમ ઉભુ કરનાર ડુપ્લીકેટ દૂધ બનાવવાનો પાઉડર સહિતની સામગ્રીનો જંગી જથ્થોે...

પાલનપુર, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા બાર (૧૨) ઈસમો પાસેથી રોકડ રૂપિયા ૩,૦૨,૨૦૦ તેમજ જુગાર સાહિત્ય સાથે કુલ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.