Western Times News

Gujarati News

Search Results for: શિક્ષકો

પાલનપુર, બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની ક્ચેરી, પાલનપુર દ્વારા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ...

ગાંધીનગર, રાજ્યભરના લાખો શિક્ષકો અમારો પરિવાર છે. તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ-નિરાકરણ લાવવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારની...

ગાંધીનગર, રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે શિક્ષણના તથા શિક્ષકોની સેવાઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે...

હાંસોટ : સરકાર દ્વારા નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવતા સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના મુજબ જ લાભ આપવાની માંગ...

નિવૃત્ત થયેલા શિક્ષકોએ શાળાનો ઋણ સ્વીકાર કરી ભવિષ્યમાં પણ શાળાને સાથ સહકાર આપવાની તત્પરતા દર્શાવી ઓલપાડ તાલુકાની શ્રી સાયણ વિભાગ...

ડાકોર,તા.રપ અને ર૬ એપ્રિલ ર૦રર દરમિયાન ડોન બોસ્કો કપડવંજ તથા આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર સાથે સ્વૈચ્છિક રીતે સંકળાયેલા ર૦...

અમદાવાદ, ગુજરાતના ૩૭૦થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ થનાર છે. પડતર...

(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશાનુસાર બે લાખથી વધુ શિક્ષક પરિવારને સ્પર્શતા ર્નિણયો લેવાયા છે. શિક્ષણ મંત્રીએ જણા્‌વ્યુ કે, દશ વર્ષ...

મેરીટ લિસ્ટમાં ન હોવા છતાં બે શિક્ષિકાની સંગીત વિશારદ તરીકેની નિમણૂંકના હુક્મો આપી ભરતી કરી હતી હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વર્ષ...

 ભરૂચ, ગુજરાત સરકારે શિક્ષકોની ૧ એપ્રિલ ૨૦૦૫ થી જૂની પેન્શન યોજના બંધ કરી ૨૦૦૫ પછી ભરતી થયેલા શિક્ષકોને માટે નવી...

ફતેહપુર, યુપીના ફતેહપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી છે. શાળાની રજા પછી, રૂમો જાેયા વિના, દરવાજાે બંધ કરીને...

મદુરાઈ, સરકારી શાળાના શિક્ષકો દ્વારા લેવાતા ટયુશન વર્ગોની સતત વધતી પ્રથા અંગે મદ્રાસ હાઈકોર્ટે ટકોર કરી છે એક કેસની સુનાવણી...

ગાંધીનગર, રાજ્ય સરકારે વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ અંગે ગુરુવારના રોજ શિક્ષણ મંત્રી...

ચેન્નાઇ, તમિલનાડુમાંથી શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં એક સરકારી શાળાના શિક્ષક...

વલસાડ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામની એક સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...

સરપંચ જુગારમાં પકડાયેલ હોઈ તેમને ધ્વજવંદન નહિ કરાવાતા વિવાદ વકર્યો હોવાનો મુખ્ય શિક્ષકે આક્ષેપ કર્યો હતો (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના...

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને...

ગાંધીનગર, સમજ સાથે વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા કેળવવા માટેની રાષ્ટ્રીય પહેલ નિપુણ ભારત મિશન અંતર્ગત આજે બાયસેગ સ્ટુડિયો ખાતેથી...

વિજ્ઞાન અને ટેકનોલોજીની ૨૧ મી સદીને અનુરૂપ શિક્ષણ આપી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ ઃ બળવંતસિંહ રાજપૂત (માહિતી બ્યુરો,પાલનપુર) પાલનપુર મુકામે...

(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ જિલ્લાના વાપીની સિલ્વર લીફ હોટલ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ વાપી આયોજીત શિક્ષક વંદના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના શ્રેષ્ઠ...

અમદાવાદ, શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ કસોટી મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. તેમણે જણાવ્યુ કે,...

(તસ્વીર ઃ મોહસીન વહોરા, સેવાલિયા) ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા તાલુકા સેવનસદન ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.