Western Times News

Gujarati News

મુંબઇ, બજેટના પછી બજારમાં રેકોડ તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ ૫૦ હજારને પાર કર્યા પછી દિવસના અંતે ૧૧૯૭ અંક વધી...

નવી દિલ્હી, કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ખેડૂત સંગઠનો વધુ વેગ આગળ ધપાવવાની તૈયારી કરી રહ્યા છે....

ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી: અગાઉ હવેલી પોલીસના ત્રણ કર્મી એસીબીના હાથે ઝડપાઈ ચુક્યા છે (પ્રતિનિધિ) અમદાવાદ, શહેર પોલીસ ઉપર...

બે ની શોધખોળ શરૂઃ મધ્યપ્રદેશથી ગાંજાે દાણીલીમડા પહોચાડવાનો હતો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ઠલવાઈ રહેલા ૪૦ કિલો ગાંજાના જથ્થાને સ્પેશીયલ ઓપરેશન...

નવી દિલ્હી, દુનિયામાં પહેલી વખત કોરોનાના ડબલ ઇન્ફેક્સનનો મામલો સામે આવ્યો છે. બ્રાઝિલમાં દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે બે કોરોના...

શ્રીકાકુલમ, આંધ્ર પ્રદશમાં એક મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માનવતાની અનોખી મિસાલ રજૂ કરી છે. મહિલા પોલીસે પોતાની ફરજથી પર જઈને...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની હદમાં ૩૫ વર્ષ પહેલા ઈસનપુર વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.૧૯૮૬-૮૭થી ૨૦૧૫ સુધી થયેલ તમામ મ્યુનિ.ચૂંટણીમાં...

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની હદમાં ૧૯૮૬-૮૭માં સમાવિષ્ટ કરવામાં આવેલા ઈસનપુર વોર્ડને “મીની ખાડીયા” પણ કહેવામાં આવે છે. જેનું મુખ્ય કારણ...

વોશિંગટનઃ ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નાસા (NASA) દ્વારા અમેરિકાની અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે. ભવ્યા લાલ અમેરિકાના...

સાસરિયા દ્વારા પરીણિતા પર અત્યાચારની ઘટના-કાલાવાડમાં રહેતાં મહિલા પ્રોફેસરે પતિ, સસરા, સાસુ સામે શારીરિક અત્યાચાર કરાતો હોવા અંગે ફરિયાદ કરી...

મુંબઇ, ખેડૂત આંદોલનમાં હવે શિવસેનાએ પણ ઝુકાવી દીધુ છે.શિવેસના પ્રવક્તા સંજય રાઉત આજે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂત નેતા...

મુંબઇ, દેશભરમાં કોરોનાની વેક્સીન મુકવાની સાથે સાથે બાળકોને પોલિયોની રસી આપવાનુ કામ પણ ચાલી રહ્યુ છે.પોલીયોની રસી આપવા દરમિયાન મહારાષ્ટ્રમાં...

ચંદીગઢ, ખેડૂત આંદોલનના પગલે પંજાબનુ રાજકારણ પર ગરમાયેલુ છે અને આ પ્રકારના માહોલમાં આજે પંજાબના જલાલાબાદમાં કોંગ્રેસ અને અકાલી દળના કાર્યકરો...

મુદિત સીએ ફાયનલમાં દેશમાં બીજા ક્રમે આવ્યો -સુરતના કુલ ૬ વિદ્યાર્થીઓને ટોપ ૫૦માં સ્થાન મળ્યું, મુદિતને એમબીએ કરીને ધંધો કરવાની...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને બે મહિના કરતા વધારે સમય થઈ ગયો છે પણ આંદોલનનુ કોઈ...

ભોપાલ, મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમાં પડી...

ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ ઘુસાડવા માટે હંમેથા ધમપછાડા કરતા પાકિસ્તાનને આજકાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરહદ પર સુરક્ષાદળોની એલર્ટનેસના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.