Western Times News

Gujarati News

અંબાજી ટ્રસ્ટ દ્વારા દર્દીઓ અને ફરજ પરના સ્ટાફને વિનામૂલ્યે ભોજનની સુવિધા

અંબાજી ખાતે આવેલ આધશક્તિ હોસ્પિટલમા શરૂ કરવામા આવેલ વિશેષ કોવિડ હોસ્પિટલમા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સારવાર લઇ રહેલ દર્દીઓને ગુણવત્તાયુક્ત સુવિધાઓ સહિત દર્દીઓ તેમજ તેમના સ્નેહીજનો અને ફરજ પરના સ્ટાફને વિનામૂલ્યે ભોજનની સુવિધાઓ પુરી પાડવામા આવી રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.