પાલઘર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કથિત રીતે પોતાની પ્રેમિકાની હત્યા કરીને લાશને પોતાના ફ્લેટની...
નવી દિલ્હી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ખેડૂત નેતા બળદેવસિંહ સિરસાને પૂછતાછ માટે બોલાવ્યા છે. આ પૂછતાછ ભારત વિરોધી સંગઠનો તરફથી...
નવી દિલ્હી, કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરતાં સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશવાસીઓને સંબોધતા મોદીએ...
લંડન, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જાેનસને એલાન કર્યુ છે કે કોરોના વાયરસના એક અજ્ઞાત સ્ટ્રેનનો ખતરાથી નાગરિકોની રક્ષા માટે સોમવારથી તમામ...
મેક્સિકોસિટી, કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૨૦ લાખ થઈ ગઈ છે. પરંતુ ઘણા દેશોએ મહામારી પર કાબુ...
વોશિંગ્ટન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જાેર્જીવાએ કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પરિણામોનો સામનો કરવા માટે ભારત દ્વારા...
નવીદિલ્હી, કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરતાં સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઇ ગયા. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશવાસીઓને સંબોધતા મોદીએ મહામારીના...
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે અપીલ દાખલ કરવામાં વિલંબ પર નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મહાનિદેશકને કડક ચેતવણી આપી છે.કોર્ટે કહ્યું કે અવારનવાર...
નવીદિલ્હી, નિધિ રાજદાને પોતે સોશિયલ મીડિયામાં તે અંગે જાણકારી આપી છે.આ કેસમાં નિધિ રાજદાનને ઑનલાઇન હાવર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસરની નોકરીની...
એમેઝોનાસ, કોવિડ -૧૯ રોગચાળા સામે લડતા બ્રાઝિલમાં કોરોના વાયરસ ખૂબ જીવલેણ સ્વરૂપમાં સામે આવ્યો છે. તાજેતરના સંશોધનમાં ચોંકાવનારી વિગતો સામે...
કાનપુર, કાનપુરના જુહી પોલીસ સ્ટેશન વિસ્તારના રત્તુપુરવાના હરદોઈ બિલ્ગ્રામ ઇટૌલીના રહેવાસી મુકેશકુમારે તેની સાસરિયાઓને જીવંત બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો....
જોધપુર, સલમાન ખાન બોલિવૂડના એવા સ્ટાર છે કે જેમનો સમગ્ર ઇન્ડસ્ટ્રી પર દબદબો છે. તેમની ફિલ્મ હમ સાથ સાથ હૈના...
નવીદિલ્હી, ભારત સહિત દુનિયાભરના ૧૮૦થી વધુ દેશ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધી ૯.૨૩ કરોડથી વધુ લોકો આ સંક્રમણની...
નવીદિલ્હી, દિલ્હી એનસીઆરમા ભારે ઠંડીની સાથે આજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું ઠંડીની સાથે થઇ રહેલ ધુમ્મસે લોકોની પરેશાનીઓ વધારી...
નવીદિલ્હી, છેલ્લા દાયકામાં ૪ વર્ષ મનમોહન તો ૬ વર્ષમાં મોદી સરકાર રહી. મનમોહન સરકારનાં છેલ્લાં ૪ વર્ષ(૨૦૧૧-૧૪) વચ્ચે એનપીએ વધવાની...
તલોજા જેલમાં બંધ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC)ના પૂર્વ સીઈઓ પાર્થો દાસ ગુપ્તાની તબિયત બગડ્યા પછી તેમને જેજે હોસ્પિટલમાં દાખલ...
જયપુર, દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનમાં શનિવારે 167 કેન્દ્ર પર વેક્સિનેશન કરવામાં આવી રહ્યું...
નવી દિલ્હી, દેશભરમાં આજથી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જેની અંદર ભારતની જ બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી પસી લગાવવામાં...
મુંબઈ: સામાન્ય રીતે અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે જાેડાયેલી જ રહે છે. તેની તસવીરો અને વિડીયોઝ પણ...
નવી દિલ્હી, ચીન સાથે સરહદ પર ચાલી રહેલા ટકરાવની વચ્ચે ભારતે વિદેશથી આવતા મૂડીરોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને...
નવી દિલ્હી, દેશભરમાં આજથી એટલે કે 16મી જાન્યુઆરીથી કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાના ભગીરથ કાર્યનો આરંભ થઇ રહ્યો હતો ત્યારે...
વડોદરા, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને ગુજરાતી એવા વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું અવસાન થયું...
નવી દિલ્હી: વૉટ્સએપ તરફથી પોતાની નીતિમાં ફેરફાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ફેસબુકના સ્વામિત્વ વાળી મેસેજિંગ એપ વોટ્સએપે હાલ...
નવી દિલ્હી: દેશમાં આજથી દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી રસીકરણનો પ્રારંભ...
નવી દિલ્હી/ હૈદરાબાદ, કોરોનાની ત્રીજી રસી સ્પૂટનિક ફાઇવની ત્રીજી ટ્રાયલને ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ મંજૂરી આપી દીધી હતી. આ...