Western Times News

Gujarati News

નવીદલ્હી, દિલ્હીની સીમાઓ પર બેઠેલા કિસાનોનું આંદોલન આજે ૩૫માં દિવસે પ્રવેશ કરી ગયુ ંછે શીતલહેર અને ઘટતા તાપમાન પણ કિસાનોના...

નવી દિલ્હી, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ઉપરનો પ્રતિબંધ એક મહિનો એટલે કે 31 જાન્યુઆરી 2021 સિધી વધારી દીધો છે. સરાકરે આ...

લદ્દાખ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હવામાનશાસ્ત્ર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર લદ્દાખમાં હવામાન સંબધી ચેતવણી આપવાનું કાર્ય કરશે. આ હવામાનશાસ્ત્ર...

નવી દિલ્હી, ભારતમાં જીવલેણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો કાળમુખો પંજો પગપેસારો થઈ રહ્યો છે. યુકે ભારત પરત ફરેલા 20 યાત્રીઓમાં અત્યાર...

લંડન/નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ વેક્સીનનો રસ્તો ખુલી ગયો છે. બ્રિટનની નિયામક સંસ્થાન મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટસ રેગ્યુલેટરી એજન્સી (MHRA)એ Oxford...

ઈચ્છાપોરમાં રહેતા શ્રમજીવી યુવકનો ઍટીઍમ કાર્ડ બદલી ખાતામાંથી ૯૧ હજાર ઉપાડી લીધા અજાણ્યા શખ્સે પીન નંબર જાણી નજર ચુકવી કાર્ડ...

કોટા, ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનની કાર પલટી મારી ગયાના સમાચાર મળ્યા છે. આ દુર્ઘટના કોટા મેગા હાઇવે પર...

નવી દિલ્હી, માર્ગ પરીવહન અને હાઈવે મંત્રાલયે વાહન ચાલકોની સાથે પેસેન્જર્સની સલામતી માટે પણ કારના ફ્રન્ટ પેસેન્જરની સીટ તરફ પણ...

બચાવ પક્ષે ઍડવોકેટ અશ્વિન જાગડિયાઍ દલીલ કરી હતી કે ફરિયાદીઍ માલ જય માં ભવાની ટ્રેડર્સને આપ્યોï છે. પરંતુ આરોપી જ...

નવી દિલ્હી, કોરોના વાઇરસ સામે અત્યાર સુધી એટલે કે રસી આવ્યા સુધી માસ્ક જ શ્રેષ્ઠ રક્ષણ ગણાતો હોત. એમાંય સર્જિકલ માસ્ક...

નવી દિલ્હી, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આંતરરાષ્ટ્રીય  સેલેબ્રિટિઝની મીણની પ્રતિમા...

નવી દિલ્હી, ભારત હવે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસ કરશે. PMની અધ્યક્ષતાવાળી કેબિનેટે આજે આકાશ મિસાઈલ સિસ્ટમની નિકાસને મંજુરી આપી દીધી...

બે ગામના દૂષિત પાણી છેલ્લા બે વર્ષથી ભાલોદની સીમમા ઠલવાઈ રહ્યા છે છતાં રજુઆત બાદ સ્થાનિક તંત્ર મૌન.  બારેમાસ સીમના...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અકસ્માત દરમ્યાન ઈકો ચાલકની બાજુમાં બેઠેલા તેના પુત્રએ ઈકો ચાલક તેના પિતા વિરુદ્ધ ગફલત ભરી રીતે...

અંદાજે રૂ. ૧૦૫૪.૭૬ કરોડના ખર્ચથી કડણા સિંચાઇ યોજનાના ત્રણેય પેકેજનું કામ પૂર્ણ, માત્ર વીજળીકરણનું નજીવું કામ બાકી દાહોદ જિલ્લાના ખેડૂતો...

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબાથી ગાબટ જવાનો માર્ગ એટલો ભંગાર હાલતમાં છે કે, માત્ર દસ કિ.મી નું અંતર કાપતાં એક...

તે એસએમઇસ માટે તેમની કંપનીઓને વિવિધ જોખમો સામે વીમાનું એક વન-સ્ટોપ-સોલ્યુશન્સ તરીકે સેવા આપશે મુંબઈ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ, દેશની...

પુણામાં વેપારીને મકાનનો દસ્તાવેજ કરી નહી આપી રૂપિયા ૨૪.૭૯ લાખની છેતરપિંડી સુરત, પુણા પાટીયા અભિષેક રેસીડેન્સીમાં રહેતા વેપારી સાથે મકાનના...

ગાંધીનગર: કચ્છમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે આશરે ૯.૪૬ કલાકની આસપાસ ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.