Western Times News

Gujarati News

જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે  કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૨૯,૦૦૦ને વટાવી જતા રાજ્ય સરકારે સ્મ્મ્જીના અંતિમ વર્ષના ૨,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નને આરોગ્ય વિભાગ...

ખાનગી ક્ષેત્રને રોકેટો, સેટેલાઇટ્‌સ બનાવવા ને કોમર્શિયલ આધારે લોન્ચ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવાશે નવી દિલ્હી,  ભારતના સ્પેસ ક્ષેત્રમાં એક...

સત્રને સમાપ્ત કરવાની સાથે સાથે આઈઆઈટી મુંબઈએ વિદ્યાર્થીઓની સુવિધા માટે ભારતમાં સૌપ્રથમ પગલું ભર્યું મુંબઇ,  કોરોનાની બીમારીને પગલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ...

અરવલ્લી જીલ્લામાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ભુમાફિયાએ અનેક તળાવો, ગૌચર અને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન અને વહન  મોટા પ્રમાણમાં થયું હોવાની...

દેશમાં કોરોના વાયરસ (કોવિડ-19) મહામારીના કારણે તમામ ક્ષેત્રોમાં કરદાતાઓ કાનૂની અને નિયમનકારી અનુપાલનો પૂર્ણ કરવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તેને...

કોવિડ-19 મહામારીના કારણે સામાન્ય અને ખાસ કરીને વિસ્થાપિત શ્રમિકોના કાર્યદળ પર ખૂબ જ વિપરિત અસર પડી છે. કેટલાક રાજ્યોમાં ઘણી મોટી સંખ્યામાં...

પોલીસે આત્મહત્યા કેસમાં ૩૫ જણાની પુછપરછ કરી, સુશાંતે આત્મહત્યા કરી હોવાની પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટતા મુંબઈ,  અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ લગભગ...

આ એપ્લિકેશન સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (CDAC)ની ઇ-રક્તકોષ દ્વારા તૈયાર કરવામાં આવી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “સંખ્યાબંધ લોકોને તેમના પરિવારમાં...

અમદાવાદ: સામાન્ય રીતે જુન માસની શરૂઆતમાં જ સ્ટેશનરી માર્કેટમાં લોકોની વિશેષ ભીડ જાવા મળતી હોય છે પરંતુ આ વખતે માર્કેટ...

વસ્ત્રડોરીયુક્તપટ, નાસિકામુખ સંરક્ષક, કીટાણુરોધક, વાયુછાનક નામ અપાતાં તેના ઉપર ચાહકો ખૂબજ હસ્યા નવી દિલ્હી, વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસથી વિશ્વની જીવનશૈલી...

સંશોધકોએ સામાન્ય લક્ષણોની ઓળખ કરવા માટે ૧૪૮ વિવિધ સ્ટડીના આંકડા સંકલિત કરીને તારણ કાઢ્યું લંડન,  કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાં ખાંસી...

કોરોનાના કાળમાં અર્થતંત્રને થયેલી ગંભીર અસરનો ખૂબજ મોટો ફટકો રિયલિટી એસ્ટેટના ધંધા પર પડ્યો અમદાવાદ,  લોકડાઉનને કારણે બિલ્ડરો ભારે ભીંસમાં...

લપાઈને બેસતા પ્રેમી પંખીડાઓ પર વોચ રાખવા માટે આખા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અમદાવાદ,  અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા...

• ભારતમાં રિસ્પોન્સિબલ અને સસ્ટેનેબલ ટુરિઝમ સમયની જરૂરિયાત • ગુજરાતમાં પ્રવાસન અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે અપાર સંભાવનાઓ અમદાવાદ, ફિક્કી ફ્લો...

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ હળવદના ધાંચીવાડ વિસ્તારમા રહેતા સરકારી દવાખાનાના નિવૃત ડ્રાઈવર મહમંદ હુશેન સુમરા ગત ૯ જુનના રોજ કોરોનાથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.