Western Times News

Gujarati News

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં હાલમાં અનલોક-ર ચાલી રહ્યુ છે. અગાઉ ફરજીયાત તમામ...

રાજ્યમાં વધતા કેસોને લઈને પાનની દુકાનો બંધ થવાના સંકેત ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસો ઘટવાને બદલે વધી રહ્યા હોઈ સરકારે...

અમદાવાદ: કાલુપુર મસ્કતી માર્કેટ નજીક કાપડનાને વેપાર કરતાં એક વેપારીએ પર્સનલ લોન માટે વેબસાઈટો ઉપર એપ્લાય કર્યું હતું. જા કે...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.તેમજ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન શહેરમાં માત્ર ૨૦૨ કેસ નોંધાયા છે. આમ, શહેરમાં...

અમદાવાદ: અમદાવાદીઓ ચાતકની જેમ વરસાદની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તાજેતરમાં કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ભરાઈ ગયું હતું પણ...

અમદાવાદ: ગુજરાતમાં કેટલાય મહિનાથી લોકરક્ષક દળ  ભરતી વિવાદમાં રહી છે. ન્ઇડ્ઢની પરીક્ષા આપનાર અને કોન્સ્ટેબલ તરીકેની નોકરી માટે લાયકાત જાહેર...

ગાંધીનગર: શહેરમાં આજે ૪ લોકોએ આત્મવિલોપન કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર ખાતે આવેલી ભૂસ્તર વિજ્ઞાનની કચેરી સામે...

રાજવીઓને રાજકારણમાં લાવવા વગોવાયેલી કોંગ્રેસના પગલે જ ભાજપે પણ રાજવીઓની વગનો લાભ ઊઠાવ્યો નવી દિલ્હી,  ભારત સ્વતંત્ર થયું ત્યારથી અનેક...

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણીએ સચિનના મસ્તીખોર મિજાજનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો નવી દિલ્હી,  વિશ્વના મહાન ક્રિકેટરની સચિન તેંડુલકરની...

બંધારણમાં ફેરફાર કરી મર્યાદા લંબાવી મોસ્કો,  રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્તાકીય રીતે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. હવે પુતિન...

અરવલ્લી,  કોરોનાને કારણે ગુજરાતમાં ક્યાંક સ્કૂલો ખૂલી નથી. પરંતુ તેમ છતા સ્કૂલ સંચાલકો મસમોટી ફી વસૂલી રહ્યાં છે. આવામાં ગુજરાતભરના...

૨૪ કલાકમાં કોવિડ-૧૯ વાયરસના ૧૯,૧૪૮ નવા કેસો નોંધાયા, એક દિવસમાં ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી,  ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં...

ભારતમાં હવે ખાનગી કંપની પેસેન્જર ટ્રેન ચલાવી શકશે -૯૦ નવી સ્પેશિયલ ટ્રેનો દોડવવાની તૈયારી નવી દિલ્હી,  ભારતીય રેલવેએ મુસાફર ટ્રેનોનું...

બિહારની ભાજપની જંગી ડિજિટલ ફોજ ૯૫૦૦ IT‌ સેલ પ્રમુખ બે માસમાં પાર્ટીએ ૫૦,૦૦૦ વ્હોટ્‌સએપ ગ્રૃપ બનાવ્યા ગ્રૃપના માધ્યમથી પાર્ટી લોકો...

મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટ દ્વારા માનવ સંસાધન અને શ્રમ કાયદા વિશે પાર્ટ ટાઈમ અભ્યાસક્રમ શરૂ કરાયો છે. પ્રથમ ડિપ્લોમા ઇન...

નવી દિલ્હી, દિલ્હી અને તેની આજુબાજુના રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે ગૃહ મંત્રાલયે ગુરુવારે દિલ્હીમાં એક બેઠક બોલાવી. આ બેઠકમાં...

મોસ્કો, રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સત્તાકીય રીતે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. હવે પુતિન ૨૦૩૬ સુધી રશિયામાં સત્તા પર...

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય પ્રતિબંધના સમાચારોને ચમકાવીને કંપનીઓના નુકસાન પર ફોડ પાડ્‌યો: પ્રતિબંધથી ચીનમાં આક્રોશ બેઇજિંગ, મોદી સરકારે સોમવારથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.