મુબંઇ, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. હકીકતમાં ફરાહ ખાન...
આલય આમ આળસુ બનીને ક્યાં સુધી સૂઈ રહીશ. પથારીમાંથી ઊભો થા અને ર્મોનિંગ વોક માટે જો તેમ આલયના માતા કહે...
“સંગ તેવો રંગ” એ કહેવત છે પરંતુ જા તમે સારા માણસની સંગત કરશો તો તમે સાચા માનવી બની શકશો. એવી...
9825009241 મેનોપોઝ શબ્દનો અર્થ શાસ્ત્રી માટે ‘ઋતુસ્ત્રાવનો અંત’ એવો થાય છે. બીજા શબ્દોમાં તે જીવનનો એ તબક્કો છે. જેમાં મહિલાનો...
એક સમયે ગૌતમબુદ્ધ અને તેમના શિષ્યો શ્રાવસ્તી નગરીની ભાગોળે આરામ કરતા હતા. રાત પડી ત્યારે તેમનો એક શિષ્ય ગામમાં ગયો...
(વંદના નીલકંઠ વાસુકિયા - વિરમગામ દ્વારા) જો થોડી જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો સંચારી રોગોથી બચી શકાય છે. અમદાવાદ જીલ્લાના...
કપડવંજના કુંડવાવ નું તોરણ સૃષ્ટિમાં વિશેષ સ્થાન ધરાવે છે સોલંકી યુગમાં ગુજરાતમાં બંધાયેલા કુન્ડો મોઢેરાનું સૂર્ય કુંડ શિહોરાનો બ્રહ્મકુંડ અંબાજીનો...
૨૩ ફેબ્રુઆરી સુધી જિલ્લા વહિવટી તંત્ર વ્યાપક ઝુંબેશ ચલાવશે- પશુપાલનના વ્યવસાયસાથે સંકળાયેલાખેડૂતોનેપણ કિસાન ક્રેડીટ કાર્ડનો લાભ મળશે. કિસાનોના હિત માટે...
નાના ચિલોડાથી વિંઝોલ : મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગે પાંચ પેકેજમાં કામ કરી નરોડા, નિકોલ, ઓઢવ, વ†ાલમાં ડ્રેનેજ ઓવરફલોની ફરીયાદ દૂર કરી...
સ્થાનિક પોલીસ નિષ્ક્રીય, નિષ્ફળ : ઝઘડો કરીને ભાગી ગયેલા શખ્સે દસથી પંદર જેટલા †ી પુરૂષોના ટોળા સાથે ઘરમાં ઘુસી જઈને...
(પ્રતિનિધિ) અમદાવાદ: સરખેજમાં આવેલી આંગડીયા પેઢીના માલિકે એક વ્યક્તિને રૂપિયા સવા આઠ લાખ ચુકવી દીધા બાદ પોતાના રૂપિયા માટે રાપર...
(પ્રતિનિધિ) અમદાવાદ: ઝુંપડપટ્ટીમાં રહેતા નાગરિકોના ઝુંપડા હટાવી તેમને વધુ સારા ફલેટ આપવાની સરકાર દ્વારા યોજના ચાલી રહી છે એ મુજબ...
ટ્રમ્પ-મોદી અમદાવાદમાં ૧૩ કિલોમીટર લાંબો લાંબો રોડ શો યોજશેઃ ૭૫ હજાર વિદ્યાર્થીઓ ટ્રમ્પનું સ્વાગત કરશે અમદાવાદ:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ...
(પ્રતિનિધિ) અમદાવાદ: વટવા વિસ્તારમાં ઈલેકટ્રીકની મેઈન લાઈનમાં થતી વીજ ચોરી અટકાવવા ગયેલા કર્મચારીઓને માર મારી જાનથી મારી નાખવાનીધમકીઓ આપતા પોલીસ...
મોડી સાંજે ચાર હથિયારધારી શખ્સોએ જાહેર રોડ પર જ કરેલો હુમલોઃ ઈજાગ્રસ્ત મુખ્ય સુત્રધારને ગણતરીની મીનીટોમાં જ ઝડપી લેવાયો (પ્રતિનિધિ)...
(પ્રતિનિધિ) અમદાવાદ: મંગળવારે મોડી રાત્રે મહેસાણાના ખેરાલુ તાલુકાના આદીતપુર ગામ પાસે ખીચોખીચ શ્રમિકોથી ભરેલી જીપના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી...
અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારના પરિવાર સાથે રહેતી એક મહિલાના ઘરમા ઘુસીને એક શખ્શે તેનો મગલસૂત્ર તથા મોબાઈલ ફોન છીનવ્યુ ભાગી...
Ahmedabad, ભારતીય હવાઇદળના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ સુરેન્દ્ર કુમાર ઘોટિયા, PVSM, VSM 10 અને...
પત્નિએ પતિની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અમદાવાદ, શહેરના એસજી હાઈવે પર ફિલ્મ જોવા ગયેલા પતિ-પત્ની વચ્ચે મારામારીનો બનાવ બનતાં...
ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજય સરકાર અનામતની નીતિને સંપૂર્ણ રીતે વરેલી છે અને બંધારણની જોગવાઈ મૂજબ...
અમદાવાદ: સમગ્ર દેશને હચમચાવી મુકનાર તા. 12 જૂન 2019, બુધવારના રોજ સુરત તક્ષશિલા અગ્નિકાંડના નવ મહિના બાદ આરોપી દિનેશ કાનજી...
નવીદિલ્હી: નિર્ભયાના દોષિતોને જુદી જુદી ફાંસી આપવાની કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની અરજી ઉપર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે નવા ડેથ...
અમદાવાદ: અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભુરાભાઇ પગીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં શહેર પોલીસ તંત્રમાં...
નવીદિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ અરવિંદ કેજરીવાલે શાનદાર જીત બદલ તમામનો આભાર માન્યો હતો અને કહ્યું...
વોશિંગ્ટનઃ સૂર્યના અભ્યાસ માટે સોમવારે નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ સોલર ઓર્બિટર મિશન લોંચ કર્યું...