Western Times News

Gujarati News

તા. ૨૭-૧૧-૧૯ના રોજ લોકનિકેતન મહાવિદ્યાલય, મુ. રતનપુર, તા. પાલનપુર મુકામે રાષ્ટ્રીય સેવા યોજના તથા વિસ્તરણ વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી...

મેઘાણીનગર વિસ્તારમાં બનેલો ચોંકાવનારો બનાવ : નરોડામાં પણ ત્રણ દિવસથી માનસિક રીતે વ્યથિત રહેતી ધો.૧૦ની વિદ્યાર્થિનીએ કરેલો આપઘાત (પ્રતિનિધિ) અમદાવાદ:...

રીક્ષા પાર્ક કરવાની નજીવી બાબતમાં ત્રણ શખ્સોએ યુવક પર ચપ્પાથી કરેલો હુમલો (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી...

IIM-A ખાતે શ્રી પ્રણવ મુખર્જીનું સંબોધન (Pranav Mukherjee at Ahmedabad IIM, gujarat)  ભારતના વિકાસમાં ઈન્સ્ટીટ્યૂશન્સનું અમૂલ્ય યોગદાન છે, તેમ ભારતના...

વધુ એક અખતરો  સાબરમતી શુધ્ધિકરણનો કોન્ટ્રાકટ આપતા પહેલા ઈસનપુર, આર.સી. અને પ્રહલાદનગરના પાણી શુધ્ધ કરવાની ચેલેન્જ આપવામાં આવી (પ્રતિનિધિ દ્વારા)...

અમદાવાદ: નરોડામાં પરણીત યુવતી રીસાઈને પિયર આવ્યા બાદ ભાડેથી ઘર રાખીને એકલી રહેતી હતી દરમિયાન તેના પરીવારે અન્ય વ્યÂક્ત સાથે...

મહિલાઓના દુ:ખ-દર્દમાં ‘સખી’ બનશે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર એક જ છત્ર નીચે પિડિત મહિલાઓને તાત્કાલિક કાયદાકીય, તબીબી, મનોવૈજ્ઞાનિક પરામર્શ, આશ્રય...

પીએમકેકેકેવાય યોજના હેઠળ ખનીજ પ્રવૃત્તિને કારણે પ્રભાવિત વિસ્તારમાં વિકાસ કામોનું આયોજન વડોદરા  વડોદરા જિલ્લામાં મુખ્યત્વે બ્લેકટ્રેપ, સાદી રેતી, ગ્રેવલ, ક્વાર્ટઝાઇટ,...

આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત હ્યદયમાં કાણું હોવાનું સ્ક્રીનીંગ થયું હતુ તેવી માત્રોજની વંશિકાને નવું જીવંતદાન મળ્યું રૂ.૩ લાખ જેવી માતબર...

શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ગોતાબય રાજપક્ષ અને તેમના પ્રતિનિધિઓનુ ભારતમાં સ્વાગત કરતા મને ખુબ...

અમદાવાદ,  ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા રાજ્યમાં 16 થી 30 નવેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મહત્વના નિર્ણય લેવાની શરૂઆત કરી હતી. ગુરુવારના દિવસે...

અમદાવાદ: વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં ફિયાન્સને માર મારી બે નરાધમો દ્વારા ૧૪ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે...

નવી દિલ્હી: દેશનો જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ઘટીને ૪.૫ ટકા રહ્યો છે. તે છેલ્લા ૨૬ ત્રિમાસિકમાં સૌથી ઓછો છે. તેનાથી...

વિશાખાપટ્ટનમ: ભારત આ સપ્તાહના અંત સુધીમાં બંગાળના અખાતમાં પોતાની સૌથી શક્તિશાળી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરનાર છે. ન્યુÂક્લયર મિસાઇલ કે-૪નું પરીક્ષણ...

નવીદિલ્હી: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ ભારતના પ્રવાસની શરૂઆત કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. આ ગાળા...

હૈદરાબાદ: તેલંગાણા પોલીસે પાટનગર હૈદરાબાદમાં એક મહિલા સરકારી ડોક્ટરની સાથે રેપ, હત્યા અને પછી સળગાવી દેવાના આરોપમાં આરોપીઓની ધરપકડ કરી...

AROICON ઇન્સેપ્શન, ઇવોલ્યુશન, એવિડન્સ એન્ડ ફ્યુચર ઈન ઓન્કોલોજી ૨૦૧૯ એસોસિએશન ઓફ રેડિએશન ઓન્કોલોજીસ્ટ ઓફ ઇન્ડિયાની અમદાવાદમાં ૪૧મી વાર્ષિક સભા યોજાઇ...

અમદાવાદ: શહેરના કાલુપુરમાં આવેલા ચોખા બજારમાં ચોરી મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચે આજે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જા કે, બંને...

વોશિંગટન, યુ.એસ.ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસના બહાને ઘુસેલા 90 વિદેશી સ્ટુડટન્સની ધરપકડ કરી છે.જેમાં મોટા ભાગના ભારતના હોવાનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.