Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ

અમદાવાદ, રાજ્યના નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં લાયકાત વિનાના શિક્ષકો બાળકોને ભણાવતા હોવાનો સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો હતો. વિધાનસભામાં ખંભાતના ધારાસભ્ય...

મુંબઈ, ઘણા ફિલ્મ સ્ટાર્સ શિક્ષણથી એન્જિનિયર હતા. બોલિવૂડમાં સ્થાન બનાવતા પહેલા કેટલાકે મ્.્‌ીષ્ઠર ડિગ્રી પૂર્ણ કરી હતી અને પૂરું કર્યા...

VGEC ના વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન અને સંશોધન વિષયની ચર્ચાઓ આધારિત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરીને રાષ્ટ્રીય ઇજનેર દિવસ નેશનલ એન્જિનિયર્સ ડે ની ઉજવણી કરી. ઇજનેરોના યોગદાનને...

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર-ર૦ર૩ દરમિયાન ૬ઠ્ઠા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે....

માહિતી બ્યુરો, બોટાદ બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા શિક્ષક દિવસની ઉજવણી અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠતા સન્માન...

(તસ્વીરઃ અશોક જાેષી) (પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના અતુલ પાસે પી.કે.ડી વિદ્યાલય,અટાર ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહિવટી તથા...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢબારીઆ તાલુકાની રાતડીઆ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલાં બાળકોએ...

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શિક્ષકદિનની અનોખી ઉજવણી (પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષકદિન નિમિત્તે...

"શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના...

5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન  -શ્રેષ્ઠ શિક્ષકની પરિભાષાને ખરા અર્થમાં સાર્થક કરતા ધોળકા તાલુકાના શિક્ષક ધર્માંશુ પ્રજાપતિ. ઈંગોલી પ્રાથમિક શાળાના...

તા.૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન પોષણ માહની ઉજવણી -રાજ્યમાં પોષણ આધારિત સંવેદના માટે માનવજીવનના મુખ્ય તબક્કાઓ વિશે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા રક્તપિત ગોધરા ખાતેની કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીને સરકાર ના નિયત કરેલ પગાર ધોરણ સહિત કાયમી...

(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયા ટાઉનમાં આવેલ એગ્રીકલ્ચર બેન્કના બ્રાન્ચ મેનેજર હાર્દિક પટેલ નામના ઈસમે સોશ્યલ મીડિયામાં આદિવાસી સમાજને ટાર્ગેટ કરી જાતિ...

વિકાસની રાજનીતિની વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીને રાજ્ય સરકારે બખૂબી અપનાવી છે: મુખ્યમંત્રીશ્રી વહીવટના સરળીકરણ અને પ્રજાભિમુખ અભિગમ સાથે ગ્રામ્ય વિસ્તારોનો...

વિશ્વ સંસ્કૃત દિવસ વિશેષ -‘અષ્ટાધ્યાયી’થી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તરફ... હાલ કમ્પ્યુટરની 0 અને 1 ની ભાષા, જેને બાયનરી નંબર સિસ્ટમ કહે...

પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી પડી (એજન્સી)નવી દિલ્હી, ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) શાળા નં. -૪ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ, વ્યાવસાયિક તાલીમ વગેરે...

નવી દિલ્હી, ફ્રાન્સમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર અબાયા ડ્રેસ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અબાયા પહેરીને શાળાઓમાં આવી...

તુર્કીથી આવેલા બેંગિસુ સુસાર પાંચ દિવસ સુધી રોપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવશે ડિજિટલ સાક્ષરતા પ્રોજેક્ટ અંતર્ગત તુર્કીથી ભારત આવેલા કુમારી...

મિત્ર એડયુકેશન ઇન્સ્ટિટ્યૂટ એવિએશન, કલિનરી આર્ટ, એક્ટિંગ, ડાન્સિંગ, એસપીએ મેનેજમેન્ટ, બ્યુટિશિયન, મોડલિંગ, સ્પોકન ઇંગ્લિશ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગ ક્ષેત્રમાં ટ્રેનીંગ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.